આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.આલિયા ભટ્ટ ખાંડ નથી ખાતી ને શુગર પ્રોડક્ટ્સ એન્ડોર્સ કરી, યુઝર્સે હ્યું- ‘પૈસા માટે કંઈ પણ’

સો.મીડિયા યુઝર્સે જૂનો વીડિયો શૅર કરીને આલિયાને આડેહાથ લીધી

Visit Saurashtra Kranti Homepage here

2.સુરતમાં તાપી નદીમાંથી માતા અને 2 વર્ષની પુત્રીની બાંધેલી લાશ મળી, પારિવારિક ઝઘડાને કારણે પગલું ભર્યું: પિયર પક્ષ

મૃતદેહ સંપૂર્ણપણે ડિકમ્પોઝ્ડ હોવાથી ઓળખ થવામાં મુશ્કેલી થઈ

3.કેશોદમાં આહીર સમાજના ડાયરામાં એક કરોડથી વધુ રૂપિયા ઊડ્યા, કલાકારે ગાવાનું બંધ કર્યું છતાં નોટોનો વરસાદ ચાલુ રહ્યો

આહીર સમાજ દ્વારા સમાજવાડીના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો

4.પાકિસ્તાન સાંસદને 31 વર્ષ નાની પત્નીએ તલાક સાથે માગ્યાં 15 કરોડ-ઘર અને દાગીના

દાનિયાએ આમિર પર આરોપ લગાવ્યો કે તે રૂમમાં બંધ રાખે છે, મારે છે, જમવાનું પણ નથી આપતો

5.પ્રિયંકા ચોપરાની દીકરી 100 દિવસ હોસ્પિટલમાં રહીને પહેલી જ વાર ઘરે આવી, કપલે ફર્સ્ટ ફોટો શૅર કર્યો

પ્રિયંકા ચોપરાએ મધર્સ ડે પર દીકરીની પહેલી તસવીર શૅર કરી

6.સુરતની લોકમાન્ય શાળાએ પ્રિન્સિપાલનું રાજીનામું લઈ લેતાં સ્ટુડન્ટ્સનું વિરોધપ્રદર્શન, આચાર્યને પરત ન લેવાય તો LC લેવાની ચીમકી

વાલીઓએ કહ્યું- પ્રિન્સિપાલને પરત લેવા માટે રજૂઆત કરવા છતાં ટ્રસ્ટીઓ નિર્ણય લેતા નથી

7.ખૂબ જ વિવાદ પછી દબાણ હટાવ્યા વગર જ પાછા ફર્યા MCDના અધિકારીઓ, લોકોએ ખુશ થઈ ત્રિરંગો લહેરાવ્યો

દિલ્હીમાં અંદાજે 2 વર્ષ પહેલાં નાગરિકતા કાયદા સામે વિરોધ-પ્રદર્શનથી ચર્ચામાં આવેલા શાહીનબાગમાં આજે ફરી વિવાદમાં છે.

8.સોનાક્ષી લેટેસ્ટ તસવીરોમાં ડાયમંડ રિંગ સાથે જોવા મળી, શું એક્ટ્રેસે સગાઈ કરી લીધી?

સોનાક્ષીએ સો.મીડિયામાં તસવીરો શૅર કરી

9’લૉક અપ’ની પાર્ટીમાં કંગના રનૌત ટ્રાન્સપરન્ટ ગાઉનમાં સ્ટાઇલિશ લુકમાં જોવા મળી

‘લૉકઅપ’ની ગ્રાન્ડ ફિનાલે સાત મેના રોજ યોજાઈ હતી.

Read About Weather here

10.કરન કુંદ્રાએ બેડરૂમ સિક્રેટ્સ ખોલ્યા, જણાવ્યું- ‘પ્રેમિકા તેજસ્વી બેસ્ટ કિસર છે કે નહીં?’

રિયાલિટી શો ‘લૉકઅપ’ની ગ્રાન્ડ ફિનાલેનો એક વીડિયો વાઇરલ થયો છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here