હોસ્પિટલની બહાર બ્લાસ્ટ : 19ના મોત

હોસ્પિટલની બહાર બ્લાસ્ટ : 19ના મોત
હોસ્પિટલની બહાર બ્લાસ્ટ : 19ના મોત
અફઘાનિસ્તાનની  રાજધાની કાબુલમાં એક  સૈન્ય હોપિટલની  બહાર  થયેલ  સિરિયલ બ્લાસ્ટમાં ગોળીબારીના  અવાજ  સાંભળવા  મળ્યા  હતા  જેમાં  19 લોકોના  મૃત્યુના  સમાચાર  પ્રાપ્ત થઇ રહ્યા છે

Visit Saurashtra Kranti Homepage here

તેમજ 50 લોકોને ગંભીર  રીતે ઇજા  પહોંચી  હોવાની  માહિતી પ્રાપ્ત  થઇ રહી છે. એક  શખ્સે  જણાવ્યું  હતું કે કાબુલમાં  સૈન્ય હોસ્પિટલની બહાર ધમાકા  અને ગોળીઓના  અવાજ સાંભળવા મળ્યા હતા.

Read About Weather here

હજુ સુધી  આ હુમલાની  જવાબદારી  કોઈ પણ સંગઠન દ્વારા લેવામાં આવી નથી.  આ હુમલા બાદ  અફડાતફડી  મચી જવા પામી  હોવાનું માલુમ પડી રહ્યું છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here