હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ એપ્રિલ પછી શરૂ થશે?

હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ એપ્રિલ પછી શરૂ થશે?
હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ એપ્રિલ પછી શરૂ થશે?
હિરાસર એરપોર્ટ પર હાલ રન વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ટર્મિનલ બિલ્ડિંગનું કામકાજ ચાલી રહ્યું છે. ફેબ્રુઆરીમાં સંભવત ટેસ્ટ કરવામાં આવશે. જોકે આ પહેલા એરપોર્ટ ઓથોરિટીની ટીમ નિરીક્ષણ માટે બુધવારે આવશે. જે બે દિવસ માટે અહીં રોકાશે.

Visit Saurashtra Kranti Homepage here

નિરીક્ષણ કર્યા બાદ લાઇસન્સ લેવા માટેની અરજી કરાશે. જેને મંજૂરી મળશે. પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થશે. આમ, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થતા હજુ ત્રણ માસ જેટલો સમય લાગી શકે છે. તેમજ રાજકોટ ખાતે જ પાઇલટ ટ્રેનિંગની સુવિધા ઊભી થશે.વધુમાં એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહના જણાવ્યાનુસાર હિરાસર એરપોર્ટ પર કઈ ફ્લાઈટ શરૂ થાય તે અંગે હજુ કોઇ શિડ્યૂલ જાહેર થયું નથી. પહેલા ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થશે? ત્યાર પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થશે?

Read About Weather here

હિરાસર એરપોર્ટ શરૂ થયા બાદ મુસાફરોની સુવિધામાં વધારો થઇ શકશે. લાઇસન્સ મળ્યા બાદ અને સૌરાષ્ટ્ર માટે સૌથી વધુ ક્યા દેશની ફ્લાઇટ અનુકૂળ છે અને ડિમાન્ડ છે તેના પરથી ફ્લાઇટ શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે? પ્રાથમિક સુવિધા શરૂ થયા બાદ બેઠક વ્યવસ્થા ફેરવવામાં આવશે. જોકે હજુ ક્યા દેશની ફ્લાઈટ શરૂ કરવી એ અંગે હજુ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી?

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here