હિમાચલ પ્રદેશ ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

હિમાચલ પ્રદેશ ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર
હિમાચલ પ્રદેશ ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર
ભારતીય જનતા પાર્ટીએ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોતાના સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર, ઉત્તરાખંડના સીએમ પીએસ ધામી, કર્ણાટકના સાંસદ તેજસ્વી સૂર્યા સહિત 40 લોકોના નામ સામેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

હિમાચલ પ્રદેશમાં 12 જિલ્લાની 68 બેઠક પર 12 નવેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે મતગણતરી થશે. હિમાચલમાં માત્ર એક જ તબક્કામાં મતદાન થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here