હસ્તધુનન કે અવસર શોધવાનો પાસવર્ડ?

ભગવતીપરાની સગીરા પર કુકર્મ આચરી બંગાળી ઢગો ફરાર…?
ભગવતીપરાની સગીરા પર કુકર્મ આચરી બંગાળી ઢગો ફરાર…?

નવા મુખ્યમંત્રી સાથે ભંડેરીની સુચક મુલાકાત

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ શહેર જિલ્લાના પ્રચંડ વરસાદથી તારાજ વિસ્તારોનું નિરિક્ષણ કરવા માટે મંગળવારે રાજકોટ પધાર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

નવા મુખ્યમંત્રી એ શપથ લીધા બાદ ભાજપના અનેક નેતાઓ મનમાં આશા અને અરમાનોનાં દિપક એકસાથે પ્રગટાવીને નવા નેતાને મળવા ગાંધીનગર દોડી ગયા હતા.

કદી અવસર નહીં ચુકતા મેહુલીયાની જેમ રાજકીય આલમમાં વિખ્યાત ગુજરાત મ્યુ.ફાઇન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખ ભંડેરી પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને

ગાંધીનગર ખાતે મળ્યા હતા અને ખુબ જ હસ્તા હસ્તા નવા મુખ્યમંત્રી સાથે હસ્તધુનન કરીને ભુપેન્દ્ર પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી. રાજકીય રીતે હંમેશા તક અને

અવસરની સતત તલાસમાં રહેતા ભાજપનાં નેતાના હસ્તધુનને પણ અવસર શોધવાનાં પાસવર્ડ તરીકે ગણાવતા વિવેચકો મુલાકાતને સુચક માની રહયા છે.

Read About Weather here

મધપુડાની આસપાસ જ ઉડતા ફરતા રહેવાનું વધુ ગમતું હોય છે. કયારે તક મળે અને કયારે મધનો આ સ્વાદ માણી શકાય. આ તસ્વીર પણ ઘણુ કહી જાય છે ખરૂને?

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here