હવે અજય દેવગને ચુપ્પી તોડી…!

હવે અજય દેવગને ચુપ્પી તોડી…!
હવે અજય દેવગને ચુપ્પી તોડી…!
આ જાહેરાતમાં તે અજય દેવગન તથા શાહરુખ ખાન સાથે જોવા મળ્યો હતો. હવે અજય દેવગનનું રિએક્શન સામે આવ્યું છે. અક્ષય કુમાર પાન મસાલાની જાહેરાત બાદથી ખરાબ રીતે ટ્રોલ થયો છે. અક્ષય કુમારી માફી પણ માગી છે.  તેણે કહ્યું હતું કે કોઈ પ્રોડક્ટને એન્ડોર્સ કરવી એક પર્સનલ ચોઇસ છે.અજય દેવગને ચેનલ ‘ન્યૂઝ18’ સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘કેટલીક પ્રોડક્ટ હાનિકારક હોય છે અને કેટલીક એવી પણ હોય છે, જે હાનિકારક નથી હોતી.
હવે અજય દેવગને ચુપ્પી તોડી…! અજય

https://twitter.com/akshaykumar?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1516862694833360897%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=about%3Asrcdoc

Visit Saurashtra Kranti Homepage here

હું નામ લીધા વગર કહીશ, કારણ કે હું તેનો પ્રચાર કરવા માગતો નથી. હું એલચીની જાહેરાત કરી રહ્યો છું. હું જાહેરાત કરતાં એ વધારે વિચારું છું કે જો કોઈ વસ્તુ આટલી જ ખરાબ છે તો તેનું વેચાણ જ થવું જોઈએ નહીં. કોઈ પણ પ્રોડક્ટને એન્ડોર્સ કરવી એ વ્યક્તિની પર્સનલ ચોઇસ છે. દરેક પોતાનો નિર્ણય લેવા માટે સક્ષમ છે.’માફીનામામાં અક્ષયે કહ્યું હતું, ‘હું મારા તમામ ચાહકો તથા શુભેચ્છકોની માફી માગું છું.

છેલ્લા કેટલાક દિવસોમાં તમારી પ્રતિક્રિયાએ મને હચમચાવી નાખ્યો છે. હું તમાકુનું સમર્થન કરતો નથી. તમે તમામે જે રીતે વિમલ ઇલાયચીની સાથે મારા જોડાણ અંગે તમારી ભાવના વ્યક્ત કરી એનું સન્માન કરું છું. હું પૂરી વિનમ્રતાથી આમાંથી પાછળ હટું છું. મેં જાહેરાતમાંથી મળનારી તમામ રકમને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. કાયદાને કારણે આ જાહેરાત ચોક્કસ સમયમર્યાદા સુધી પ્રસારિત કરવાનો કોન્ટ્રેક્ટ છે.

Read About Weather here

જોકે ભવિષ્યમાં હું સાવચેત રહેવાનું વચન આપું છું. જ્યારે તે ખિલાડીની પાસે પહોંચે છે તો તે પાન મસાલા ખાતો હોય છે. ત્યારબાદ ત્રણેય એક સાથે પોઝ આપે છે. લીગલ કોન્ટ્રાક્ટ જ્યાં સુધી ચાલુ રહેશે, ત્યાં સુધી આ જાહેરાત આવશે.’હાલમાં જ પાન મસાલાની જાહેરાત આવી હતી. આ જાહેરાતમાં અજય દેવગન તથા શાહરુખ ખાન ગાડીમાં બેઠાં હોય છે અને નવા ખિલાડી અંગે વાત કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here