હવામાનની અસર

હવામાનની અસર
હવામાનની અસર
દેશનાં અનેક એરપોર્ટ પર બુધવારે વાદળછાયા વાતાવરણની સાથે વિઝિબિલિટી ઘટતાં તેમ જ ટેકનિકલ કારણોને લીધે અનેક ફ્લાઇટો મોડી પડી હતી, જેમાં અમદાવાદ આવતી-જતી 15 ફ્લાઇટો મોડી પડવાની સાથે 5 ફ્લાઇટો કેન્સલ કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત સહિત દેશભરમાં ચોમાસુ અને વાદળિયા વાતાવરણને કારણે ફ્લાઇટોનું સંચાલન ખોરવાયું છે. અમદાવાદ એરપોર્ટ પરની કેન્સલ થયેલી ફ્લાઇટોમાં ઇન્ડિગોની પુણે-અમદાવાદ, દિલ્હી -અમદાવાદ,

Read About Weather here

અમદાવાદ-દિલ્હી, અમદાવાદ-પુણે અને અમદાવાદ – દિલ્હી ફ્લાઇટનો સમાવેશ થાય છે.મોડી પડેલી ફ્લાઇટોમાં 6 જેટલી ફ્લાઇટ તો 2 કલાકથી વધુ મોડી પડતાં પેસેન્જરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here