યૂએસ એરફોર્સનાં મહિલા પ્રવકતા અને સ્ટેફાનેકે જણાવ્યું છે કે હવાઈ દળે તેના તમામ જવાનો-કર્મચારીઓને બીજી નવેમ્બર સુધીમાં કોરોના-વિરોધી રસી લઈ લેવાનો આદેશ આપ્યો હતો. હજારો લોકોએ કાં તો રસી લેવાની ના પાડી છે અથવા ધાર્મિક કારણસર રસી લેવામાંથી મુકિત આપવાની વિનંતી કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
કોરોનાવાઈરસ-વિરોધી રસી લેવાનો ઈનકાર કરનાર પોતાના ૨૭ જવાનોને અમેરિકી હવાઈ દળે સેવા-નોકરીમાંથી છૂટાં કરી દીધાં છે. કોવિડ-૧૯ રસી લેવાના ફરજિયાત આદેશનો અનાદર કરવા બદલ નોકરી-સેવામાંથી છૂટા કરી દેવામાં આવ્યા હોય એવો આ પહેલો જ બનાવ છે.
હવાઈ દળે રસી લેવાનો ઈનકાર કરીને તંત્રના આદેશનો અનાદર કરવા બદલ ૨૭ જવાનોને સેવામાંથી કાઢી મૂકયા છે. આ તમામ જવાન ઘણા યુવાન વયનાં છે અને નીચલી-રેન્કનાં છે.
આ તમામે રસી લેવામાંથી મુકિત આપવા માટે તબીબી કે ધાર્મિક કે કોઈ વહીવટીય કારણ આપ્યું નહોતું. તેથી આદેશના અનાદરને કારણે એમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.(૨૧.૮) અને વાહવાહ મેળવી ગઇ હતી.
આ ફિલ્મમાં તેણે સગર્ભા મહિલાનો રોલ નિભાવ્યો હતો. જો કે આ ફિલ્મ માટે તે ચિંતીત પણ હતી. પરંતુ લોકોએ તેની આ ફિલ્મને ખુબ પસંદ કરી હતી. મેં અગાઉ મેં માત્ર ગ્લેમરસ રોલ્સ જ કર્યા હતા. લોકોએ મારા દેખાવ કરતાં મારી અંદરના એકટરને જોયો હતો.
મને જે પ્રકારના પ્રોજેકટ્સ મળવા લાગ્યા હતા એમાં બદલાવ આવ્યો હતો. જો કે હું કોઇપણ રોલ સાથે ટાઇપકલાસ થવા ઇચ્છતી નથી. મને સતત અનોખું કરવાની ઇચ્છા થાય છે. દર્શકો સામક્ષ સતત નવું પીરસવાની ઇચ્છા થાય છે.
Read About Weather here
આ કારણે હું વધુ જોખમ લેવામાં પણ ગભરાતી નથી. લોકો મને અલગ અલગ રોલમાં જૂએ એવી મારી ઇચ્છા છે. ક્રિતી કહે છે કોઇ એકટર જ્યારે ફિમેલ લીડ રોલ નિભાવે અને એની પ્રશંસા થાય પછી તે એવી ફિલ્મો કરવા તરફ વધુ આકર્ષાય છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here