‘સ્વર્ણિમ વિજય મશાલ વિજય જયોત

‘સ્વર્ણિમ વિજય મશાલ વિજય જયોત
‘સ્વર્ણિમ વિજય મશાલ વિજય જયોત
સ્વર્ણિમ વિજય મશાલ વિજય જ્યોત, દેશભરમાં એક છેડાથી બીજા છેડા સુધીની તેની સફરના ભાગરૂપે 8 ઑગસ્ટના રોજ ઓખામાં આવેલા ઈંગજ દ્વારકા ખાતે પહોંચી હતી.

Visit Saurashtra Kranti Homepage here

સ્વર્ણિમ વિજય મશાલ 16 ડિસેમ્બર 2020 (જેને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે)ના રોજ નવી દિલ્હી ખાતેથી એક વર્ષની સફરે નીકળી હતી.
1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતે મેળવેલા કિર્તીપૂર્ણ વિજયના 50 વર્ષ નિમિત્તે આ સ્વર્ણિમ વિજય મશાલને દેશભરમાં ફેરવવામાં આવી રહી છે.


નેવલ સ્ટેશન ખાતે સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે આ વિજય મશાલને આવકારવામાં આવી હતી. વિજય મશાલ માટે સ્મૃતિ સમારંભ 10 ઑગસ્ટ 2021ના રોજ યોજવામાં આવ્યો હતો. લેફ્ટેનન્ટ જનરલ (નિવૃત્ત) મહીપત સિંહ ઙટજખ

અટજખ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ગઘઈંઈ (ગુજરાત), ઉઈંૠ, ઈઘખઉઈંજ-15, જહાજ યુનિટસના કમાન્ડિંગ ઓફિસરો, નાગરિક મહાનુભાવો અને સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા.

Read About Weather here

પરેડ ગ્રાઉન્ડ ખાતે મશાલના આગમન સાથે આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો અને બાદમાં મહાનુભાવોએ શહીદોને પુષ્પાંજલી અર્પણ કરી હતી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here