સ્ત્રીધન ઓળવી જવાના ગુનામાં જ્યોતિષ પરિવારને નિર્દોષ છોડતી કોર્ટ

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

ફરીયાદીનો સ્ત્રીધન કરીયાવરનો સામાન ઓળવી જવા અંગેની વિગતવાર ફરીયાદ આપેલી

રાજકોટનાં બેકબોન શોપીંગ સેન્ટરમાં જયોતિષ કાર્યાલય ધરાવતા રાજેન્દ્રભાઇ સેવકભાઇ જોશીનાં પુત્ર હિરેનભાઇની પત્નિ અંકિતાબેન જોશીએ પતિ તેમજ સાસુ- સસરા, બે નણંદ અને નણંદોયા વિરૂધ્ધ રાજકોટની કોર્ટમાં ફરીયાદીને અવાર- નવાર સ્ત્રીધન કરીયાવરની માંગણી કરી શારીરિક, માનસીક દુઃખ ત્રાસ આપી ફરીયાદીનો સ્ત્રીધન કરીયાવરનો સામાન ઓળવી જવા અંગેની વિગતવાર ફરીયાદ આપેલી.
Subscribe Saurashtra Kranti here

આ કામે ફરીયાદપક્ષનો વિગતવાર પુરાવો લીધા પછી બચાવપક્ષની દલીલો તથા ઉલટ તપાસની વિગતો અને ઉચ્ચ અદાલતોનાં ચુકાદાઓ ધ્યાને લઈને રાજકોટનાં અધિક ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ મકરાણીએ આ જ્યોતિષ પરિવારને નિર્દોષ છોડી ફરમાવતો હુકમ કરેલ છે.

Read About Weather here

આ કામે આશરે ચારેક વર્ષ જેવી લાંબી કાનુની તકરારોના અંતે સાસરીયાઓને નામદાર અદાલતે નિર્દોષ છોડી મુકેલ છે અને આ કામે બચાવપક્ષે વકીલ તરીકે યુવા ધારાશાસ્ત્રી કેતન એન. સિંધવા તથા આઇ. બી. જાડેજાભાઇ રોકાયેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here