સૌ.યુનિ.ના ભવનના પ્રધ્યાપકોનું ફરજનિષ્ઠા સન્માન

સૌ.યુનિ.ના ભવનના પ્રધ્યાપકોનું ફરજનિષ્ઠા સન્માન
સૌ.યુનિ.ના ભવનના પ્રધ્યાપકોનું ફરજનિષ્ઠા સન્માન

વિવેકાનંદ યુથ કલબ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન પરિવારના પ્રાધ્યાપકો અને છાત્રોનો ફરજનિષ્ઠા સન્માન સમારંભમાં કુલપતિ ડો.ગીરીશ ભીમાણીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

સંસ્થા દ્વારા મનોવિજ્ઞાન ભવનના ડો.યોગેશ જોગસન, ડો. ધારાબેન દોશી, ડો.હસમુખ ચાવડા, ડો. ડિમ્પલબેન રામાણી, છાત્રોના પ્રતિનિધિ તરીકે તૌફિક જાદવનું ફરજનિષ્ઠા અર્પણ કરીને સન્માન કરાયું હતું.

Read About Weather here

સમગ્ર કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશી, હસુભાઈ શાહ, જયેન્દ્રભાઈ મહેતા, જનાર્દનભાઈ આચાર્ય, પંકજ રૂપારેલીયા તેમજ મનોવિજ્ઞાન ભવનના છત્રોએ જહેમત ઉઠાવેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here