સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના આયોજનમાં ફેરફાર

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

આંતરરાષ્ટ્રીય વેપાર મેળો હવે મે માસમાં યોજાશે

કોરોના સંક્રમણ વધવાના કારણે 11મી ફેબ્રુઆરીથી યોજાનાર વેપાર મેળા અંગે લેવાયેલો નિર્ણય

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ આયોજિત એસ.વી.યુ. એમ. 2022 આંતરરાષ્ટ્રીય વેપાર મેળાની તારીખ 11 થી 13 ફેબ્રુઆરી 2022 ને બદલે તારીખ 6 થી 9 મે 2022 નક્કી કરવામાં આવી છે.

Read National News : Click Here

કોરોનાની વકરતી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને વિશાળ જનહિતમાં આ નિર્ણય લેવામાં આવેલ છે. આંતરરાષ્ટ્રીય ફલક ઉપર નિકાસ વેપાર વૃદ્ધિ માટે ડીજીટલ મીડિયા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની મદદથી પ્રવૃતિઓ ચાલુ જ રાખવામાં આવશે.

Read About Weather here

હાલ જે 50 દેશોમાં નેટવર્ક ફેલાયેલ છે તે વધુ નવા નવા દેશોમાં વધારવામાં આવશે. સંસ્થાનું ધ્યેય સૌરાષ્ટ્ર-કચ્છને આંતરરાષ્ટ્રીય સ્તરે નિકાસ વેપાર ક્ષેત્રે અગ્રેસર બનાવવાનું છે અને તે દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું હોવાનું અંતમાં પ્રમુખ પરાગ તેજુરાએ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here