સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી તારીખ 9 નવેમ્બરથી શરૂ થતી પરીક્ષા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા 110 કેન્દ્ર ઉપર બી.કોમ, બીસીએ, બીએસસી સહિતના જુદા જુદા કોર્સની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા લેવાનાર છે. કુલ 42,099 વિદ્યાથી પરીક્ષા આપવાના છે જેમાંથી સૌથી વધુ બી.કોમ. સેમેસ્ટર-3ના 21,759 વિદ્યાર્થી, બીસીએ સેમેસ્ટર-3ના 4823 વિદ્યાર્થી પરીક્ષા આપશે.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં બી.કોમ. સેમેસ્ટર-3 એક્સટર્નલના 21,759 અને રેગ્યુલરના 1012 વિદ્યાર્થી, બીએસસી સેમેસ્ટર-3ના 3379, બીબીએ સેમેસ્ટર-3ના 3893, બીસીએ સેમેસ્ટર-3ના 4823 વિદ્યાર્થી, બીએસસી આઈટીના 286, એમએ સેમેસ્ટર-3ના 455, એમએ સેમેસ્ટર-3 એક્સટર્નલના 1780, એમ.કોમ. સેમેસ્ટર-3 રેગ્યુલરના 1194, એમ.કોમ. સેમેસ્ટર-3ના એક્સટર્નલના 2329, એમએસસી ઓલ સેમેસ્ટર-3ના 686 વિદ્યાર્થીઓ સહિત કુલ 20 કોર્સના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here