સૌથી અવ્યવસ્થિત છોકરી…!

સૌથી અવ્યવસ્થિત છોકરી…!
સૌથી અવ્યવસ્થિત છોકરી…!
કાંઈ પણ થાય, તમારે માટે તો એ ફાયદાકારક જ રહેશે. બ્રિટનમાં હેપિ બેડ્સ દ્વારા સૌથી અસ્તવ્યસ્ત રહેનાર બાળક માટે રાષ્ટ્રવ્યાપી સ્પર્ધા યોજવામાં આવી હતી. શું તમારું બાળક તેની રૂમ અસ્તવ્યસ્ત રાખે છે? તો હવે તેને માટે પણ સ્પર્ધા યોજાય છે.

Visit Saurashtra Kranti Homepage here

જુઓ કદાચ તેનો નંબર લાગે કે પછી આવી સ્પર્ધામાં ભાગ લેતાં તેને શરમ આવે અને તે રૂમ વ્યવસ્થિત રાખતાં શીખી જાય.  આ સ્પર્ધામાં બાળકનાં મમ્મી-પપ્પાએ ભાગ લેવાનો હોય છે

અને એ માતાપિતા એ પુરવાર કરવામાં સફળ રહે કે તેનું બાળક સૌથી વધુ અવ્યવસ્થિત રીતે જીવે છે, પોતાની રૂમ અસ્વચ્છ અને ગંદી રાખે છે તેને ૪૦૦ યુરો (લગભગ ૩૩૯૮૪ રૂપિયા)નું ઇનામ પ્રાપ્ત થશે.

બ્રિટનના ગ્લાસગોમાં રહેતી આઠ વર્ષની એમિલીને તેની સાથેના લગભગ ૧૦૦ કરતાં વધુ સ્પર્ધકોને હરાવીને આ સ્પર્ધાની વિજેતા ઘોષિત કરાઈ છે. એમિલીના પિતા સ્ટીવનું કહેવું છે

કે તેમની દીકરી પોતાની રૂમનો ઉપયોગ મોટા ભાગે ચેન્જિંગરૂમ તરીકે કરે છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે બ્રિટનના અસંખ્ય વાલીઓએ તેમનાં બાળકોની અસ્તવ્યસ્ત રૂમના આદ્યાતજનક ફોટો મોકલાવ્યા હતા.

Read About Weather here

 તેની રૂમ વ્યવસ્થિત ગોઠવી આપ્યાને માંડ એક અઠવાડિયું વીતે ત્યાં તો ફરી એ રૂમ બોમ્બ-ઝોન જેવી થઈ જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here