સોશિયલ મીડિયામાં ગેલેક્સી સિનેમા બંધ થવાની ભારે અફવા…!?

ગેલેક્સી સિનેમા બંધ થવાની સોશિય મીડિયા પર ભારે અફવા...!?
સોશિયલ મીડિયામાં ગેલેક્સી સિનેમા બંધ થવાની ભારે અફવા...!?

રાજકોટના ગેલેક્સી સિનેમા નવા રંગરૂપ સાથે શહેરની શાન વધારશે: જન્માષ્ટમીથી રીનોવેશન માટે બંધ કરાયું

શહેરની આગવી ઓળખ ધરાવતું ગેલેક્સી સિનેમા 23 ફેબ્રુઆરી, 1971 ના રોજ સ્થાપિત થયેલ બિનસૂચિબદ્ધ ખાનગી કંપની છે. ગેલેક્સી સિનેમા રાજકોટની એક આગવી ઓખળ દર્શાવે છે. માધ્યમ વર્ગના માણસોથી લઈને પૈસાદાર લોકો વધુ પડતા લોકો આ સિનેમામાં આવવાનું પસંદ કરે છે. તેવું જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

સાતમ-આઠમના તહેવારના થોડા સમય પહેલાથી ગેલેક્સી સિનેમામાં  કોઈપણ પ્રકારની અવરજવર ન દેખાતા સોશિય મીડિયામાં ગેલેક્સી સિનેમા બંધ થવાની અફવાઓએ ભારે જોર પકડયું હતું. પરંતુ જણાવ્યા અનુસાર  નવા રંગરૂપ સાથે ફરીવાર શહેરની શાન વધારવા સજ્જ થઇ રહ્યું છે, જન્માષ્ટમીથી રીનોવેશન માટે બંધ કરાયેલ આ ખ્યાતનામ સિનેમા તદ્દન નવા કલેવર સાથે ફરી દર્શકોને વધાવવા તૈયાર થશે.

Read About Weather here

 રાજકોટ-સૌરાષ્ટ્રમાં ખુબ જાણીતા અને અમિતાભ બચ્ચનથી લઈને અનેક દિગજ્જ કલાકારો આ સિનેમાની મુલાકાત લઇ ચુક્યા છે. જન્માષ્ટમીથી રીનોવેશન માટે બંધ થયેલ ગેલેક્સી સિનેમા બંધ થવાની સોશિયલ મીડિયામાં ભારે અફવા ફેલાઈ છે ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ ગેલેક્સી સિનેમા રીનોવેશન માટે બંધ કરાયું છે, આગામી દિવસોમાં ફરી શહેરની શાન વધારવા સજ્જ બનશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here