સોમવારે અષાઢી બીજે બેડીયાર્ડમાં હરાજી બંધ રહેશે

સોમવારે અષાઢી બીજે બેડીયાર્ડમાં હરાજી બંધ રહેશે
સોમવારે અષાઢી બીજે બેડીયાર્ડમાં હરાજી બંધ રહેશે

સોમવારે અષાઢી બીજ નિમિત્તે બેડીયાર્ડમાં હરાજી બંધ રાખવામાં આવી છે. જો કે ઓફિસનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે. જગ્યાના અભાવને કારણે કાળા તલની આવક ફરી વખત બંધ કરવામાં આવી છે.

બીજે સુકા મરચા તથા ઘઉંની આવક આજે શનિવાર સવારે 6 થી 8 આવવા દેવામાં આવશે. ઘઉંની હરાજી ઊભા પાલની કરવામાં આવશે.સિંગદાણા, સિંગફાડા, મગ, સફેદતલ, જુવાર, જીરૂ, ધાણા, રાય, રાયડો, મેથી, અળદ, તુવેર, રજકાનું બી, બાજરી, સોયાબીન, ગુવાર,ચોરી,વાલ,એરંડાની આવક શુક્રવાર રાત્રી ના 8 થી સવારના 4 સુધી આવવા દેવામાં આવી હતી.

Subscribe Saurashtra Kranti here

વરસાદની સિઝનમાં દર વખતે ખેડૂતોનો માલ પલળી જાય છે ત્યારે ખેડૂતોને ખાસ તાકીદ કરી છે કે માલ ઢાંકીને લાવવામાં આવે. સૂચના વગરની જે જણસી લાવવામાં આવશે એમને પ્રવેશ આપવામાં આવશે નહિ તેવી તાકીદ કરી છે.

Read About Weather here

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here