એકઠા થયેલા લોકોમાં ચર્ચાતું હતું કે તે ફોટો પાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેને કારણે જ નદીમાં પડ્યો હતો. પીસીઆર વાનને પણ ઘટનાનો કોલ મળતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
સુરતના અમરોલી કોસાડ વિસ્તારમાં રહેતા જાકિર શેખ તેના પિતા સાથે મક્કાઈ બ્રિજ પર હતો. તે સમયે જાકિર શેખ ફોટો પાડવા માટે બ્રિજની દિવાલ સાથે ઉભો હતો,
તે દરમિયાન એકાએક તાપી નદીમાં પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ સત્તાવાર રીતે હજી સુધી તેના પિતા સાથે હતા કે કેમ તે બાબતે કોઈ સ્પષ્ટતા થઈ નથી.
કિશોર બ્રિજની દિવાલ પર ઊભો રહીને સેલ્ફી લેતો હતો તે દરમિયાન લપસીને તાપી નદી માં ખાબક્યો હતો. પિતાની સામે જ બાળક પોતાની તસવીર ખેચવા જતા નદીમાં ખાબક્યો હતો.
Read About Weather here
ઝાકીર શેખ નામનો 12 વર્ષનો કિશોર નદીમાં ફોટો પાડવા જતા લપસી ગયો હતો. કિશોર નદીમાં પડી જતાં લોકોના ટોળેટોળા મક્કાઈ બ્રિજ પર ઉમટી પડ્યા,ફાયર બ્રિગેડની ટીમે ત્રણ કલાક સુધી કિશોરને શોધવા નદીમાં શોધખોળ કરતાં સફળતા ન મળી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here