સુરત શહેરમાં ફેસબુક પેજથી અનેકોના ફેસ ઉપર સ્મિત લાવનાર સોશ્યલ મીડિયાથી નિરાધારનો આધાર બની અઢી કરોડની મદદ પહોંચાડનાર મહેશ ભુવાએ પોતાના જન્મદીને બનાવી સંસ્થા હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી નિરાધારનો આધાર, જરૂરીયાત મંદની જીંદગી મહેકાવી એના ઉમદા વિચારે જન્મ દીને ખોટી ઝાકમઝોળને બદલે ગરીબ ગુરબા અતિથિ અભ્યાગતોને આરોગ્ય શિક્ષણ અને જીવન જીવવા માટે મદદ રૂપ બનવા હેલ્પીગ
Visit Saurashtra Kranti Homepage here
ચેરીટેબલ ટ્રસ્ટ બનાવ્યું તા.7/6/22 મંગળવાર રાત્રે 8:30 કલાકે હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપનાના સાક્ષી બનતા અનેકો મહાનુભવો મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના કુકાવવા તાલુકાના વામવયના અને સુકલકડી કાયા ધરાવતા મહેશ ભુવાની ફેસબુકે અનેકોના ફેસ ઉપર સ્મિત લાવી દેતી કમાલ કરી છે સાડા ચાર લાખથી વધુ ફોલોવર ધરાવતા સમસ્ત લેઉવા પટેલ ફેસબુક પેજ સહિત માનવ સેવા એજ માધવ સેવા જેવા અનેકો ફેસબુક પેજ ઉપર જરૂરિયાત મંદ પરિવારોની વ્યથા કથા
Read About Weather here
પહોંચાડી અત્યાર સુધીમાં અઢી કરોડથી વધુની રકમ સીધા જ લાભાર્થી પરિવારના બેંક એકાઉન્ટમાં પહોંચે તેવી હદયસ્પર્શી અપીલ કરી અનેકો નિરાધાર પરિવારોનો અડીખમ આધાર બની ચૂકેલ મહેશ ભુવા (નાનો પણ રાય નો દાણો) કહેવતને સચિતાર્થ કરતા મહેશ ભુવાએ જન્મદીને સેવા માટે સંસ્થા ઉભી કરવાના સદવિચારને તુરંત ક્રિયાશીલ બનાવ્યો અને હરેકૃષ્ણ હોલ, સૌરાષ્ટ્ર પટેલની વાડી મીનીબજાર ખાતે મહાનુભાવો સદવિચારને સમર્થન અર્પવા પધાર્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here