સુરતમાં મેઘરાજાની તોફાની બેિંટગ: કામરેજમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદૃ

સુરતમાં મેઘરાજાની તોફાની બેિંટગ: કામરેજમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદૃ
સુરતમાં મેઘરાજાની તોફાની બેિંટગ: કામરેજમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદૃ

બારડોલીમાં ૪ ઈંચ વરસાદૃથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

સુરત જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદૃાર એન્ટ્રી કરી છે. ગાજવીજ સાથે બારડોલી, મહુવા, પલસાણા અને કામરેજમાં વરસાદૃ ખાબક્યો છે. કામરેજમાં 2 કલાકમાં 4.5 ઈંચ વરસાદૃ પડી ચૂડ્યો છે.

Subscribe Saurashtra Kranti here

જ્યારે સવારથી મહુવામાં 3.5 અને બારડોલીમાં 4 ઈંચ, પલસાણામાં 3.5 અને ઉમરપાડામાં 3 ઈંચ વરસાદૃ નોંધાયો છે. બારડોલીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદૃ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

સામરીયા મોરા, આર.ટી.ઓ નજીક સહિત અનેક વિસ્તારોમાં ઘૂટણસમાં ભરાયા છે. મામલતદૃાર કચેરીની સામે આવેલા વસાહતમાં લોકોના ઘરોમાં 3 ફૂટ કરતા વધુ પાણી ભરાયું હતું.

એમ.એન પાર્ક અને ભરવાડ વસાહત વરસાદૃના કારણે જનજીવન ઉપર તેની સીધી અસર દૃેખાઈ રહી છે.સુરત જિલ્લાના બારડોલી, કામરેજ, મહુવા, માંડવી, ઓલપાડ, પલસાણા તાલુકામાં સવારથી જ પવન સાથે વરસાદૃ શરૂ થયો છે.

સુરત શહેરમાં હળવા વરસાદૃી ઝાપટા જોવા મળી રહૃાા છે. આકાશ કાળા ડિબાંગ વાદૃળોથી ઘેરાયેલું છે ત્યારે સુરતમાં પણ મેઘ મહેર થાય તેવી શક્યતા દૃેખાઈ રહી છે.બારડોલીના ક્રિષ્ના નગરની બહાર આવેલ તોિંતગ વૃક્ષ ધરાશાયી થયું હતું.

વૃક્ષ બાજુમાંથી પસાર થતા વીજ લાઈન પર પડતા ૩ જેટલા વીજ પોલ પણ તૂટ્યા હતા. જીવંત વિજતારો રસ્તા પર પડતા વાહનોની અવરજવર બંધ કરી દૃેવાયો છે. ઘટનાની જાણ થતા જી.ઇ.બીના કર્મચારીઓ ઘટનાસ્થળ પર પહોંચીને વીજ પોલને દૃૂર કરવા માટેની કામગીરી શરૂ કરી હતી.

Read About Weather here

ભારે વરસાદૃના પગલે માર્ગ પરથી વાહનોની અવર જવર ન હોવાના કારણે મોટી જાનહાની ટળી હતી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here