ઇંધણ તરીકે ઉપયોગમાં લેવાતું 11230 લીટર કેમિકલ ઝડપાયું ; અન્ય સપ્લાયરોનો શોધખોળ
સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશનની હદમાં બે અલગ અલગ સ્થળો પર પોલીસે રેડ કરીને ગેરકાયદેસર રીતે કેમિકલનું વેચાણ કરતા ૬ શખ્સોને ઝડપી પાડી રૂ.૮,૪૨,૨૫૦ ની કિંમતનું કેમિકલ તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂ. 14,06,450 નો મુદામાલ કબ્જે કર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
પ્રાપ્ત વિગતો મુજબ ગોડાદરામાં આર.ટી.ડબ્લ્યુ બિલ્ડીંગ પાસેથી સુરત પીસીબી શાખાએ દરોડો પાડીને જનક રત્ન નાગેશ્રી, રાજ કરશન કાતરિયા,સુમિત રત્ના નાગેશ્રીની ધરપકડ કરીને રૂ.8.10,000ની કિંમતનો 10,800 લીટર કેમિકલ, એક ટાટા ટેમ્પો રૂ. 10 લાખ પંપ સહિત કુલ રૂ. ૧૨,૦૩,૨૭૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.
Read About Weather here
જ્યારે ગોડાદરા દેવધગામ રોડ પરથી સુધીર વાઘમસીના ગોડાઉનમાં રેડ કરીને સુધીર પાંચા વાઘમસી, દિલીપ બાલા ગુર્જર, ધીરુ કાતરિયા, અશોક શામજી બાલદણીયા સામે ગુનો નોંધી રૂ. 32500ની કિંમતનો 430 લીટર કેમિકલ જથ્થો, ડીઝલ ,મોટર સહિત 2,03,180 નો મુદામાલ કબ્જે કર્યો છે. આ બન્ને સ્થળો પરથી કુલ રૂ. 11230 લીટર કિંમત રૂ. ૮,૪૨,૨૫૦ નો મુદામાલ કબ્જે કર્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here