સુરતના પિસ્તોલ શુટણ સાઈ ચેવણીનું સન્માન કરતા ડો.અર્જુનસિંહ રાણા

સુરતના પિસ્તોલ શુટણ સાઈ ચેવણીનું સન્માન કરતા ડો.અર્જુનસિંહ રાણા
સુરતના પિસ્તોલ શુટણ સાઈ ચેવણીનું સન્માન કરતા ડો.અર્જુનસિંહ રાણા

64મી ઓલ ઇન્ડિયા પિસ્તોલ શૂટિંગ ચેમ્પિયનશીપની સિવીલીયન કેટેગરીમાં સુરતના સાઈ ચેવલી 600 માંથી 571 નો સ્કોર કરીને રિનાઉન્ડ થયા હતા સાથે-સાથે આવનારા દિવસોમાં યોજાનારી ટીમ ઇન્ડિયા સિલેક્શન ટ્રાયલ્સ રમવા માટે સિલેક્ટ થયા હતા.

Read Saurashtra Kranti E-Paper here

નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધાની સિવીલીયન કેટેગરીમાં સાઈ ચેવલીએ ગુજરાતના અન્ય પિસ્તોલ શૂટર્સ કરતા પણ વધારે સ્કોર કરી ગુજરાત ક્ષેત્રે શૂટિંગ જગતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.

Read About Weather here

સુરતની ‘ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડમીમાં’ રૂબરૂ મુલાકાત લેનાર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડો.અર્જુનસિંહ રાણાએ સાઈ ચેવલીને સન્માનપત્ર આપી તેમને સન્માનિત કર્યા હતા.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here