સિવિલમાં નર્સિંગ સ્ટાફનો વિરોધ !

254
સિવિલમાં નર્સિંગ સ્ટાફનો વિરોધ !
સિવિલમાં નર્સિંગ સ્ટાફનો વિરોધ !

નર્સિંગ ડે દિવસથી ચાલુ થયેલું નર્સિંગ સ્ટાફનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગ પાસે ગ્રેડ-પે અને ખાસ જથ્થાઓ માટે રૂ.૯૬૦૦ માસિક ચુકવવા, નર્સિંગની આઉટ સોર્સિંગ ભરતી પ્રક્રિયા બંધ કરવા સહિતનાં પડતર પ્રશ્નોને લઇ નર્સિંગ સ્ટાફે કાળા કપડા પહેરી સરકાર વિરોધી સુત્રોચાર કર્યા હતા.

Read About Weather here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleટ્રેડર્સ પેઢી સામે ફરિયાદ…!
Next articleરાજકોટમા વાવાઝોડા ની અસર