સિંગતેલ ડબાના ભાવમાં 20 દિૃવસમાં 95 રૂપિયાનો વધારો થયો

સિંગતેલ ડબાના ભાવમાં 20 દિૃવસમાં 95 રૂપિયાનો વધારો થયો
સિંગતેલ ડબાના ભાવમાં 20 દિૃવસમાં 95 રૂપિયાનો વધારો થયો

તહેવારો પહેલાં ભડકો: કપાસિયા અને સિંગતેલના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો

રાજકોટમાં ફરી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. અષાઢ મહિનાની શરૂઆત થતા જ હવે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આવા ટાંણે લોકોના બજેટ પર મોંઘવારીનો માર ઝીંકાયો છે.

Subscribe Saurashtra Kranti here

એક તરફ પેટ્રોલ-ડીઝલમાં તોિંતગ ભાવવધારો અને બીજી તરફ હવે ખાદ્યતેલના ભાવ પણ આસામાને જઈ રહૃાાં છે.રાજકોટ દૃરેક તેલના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો છે. તેલિયા રાજા સ્ટોક કરવા લાગતા ભાવમાં ધરખમ વધારો થયો છે.

સાતમ-આઠમના તહેવારો પૂર્વે તેલના ભાવમાં રૂપિયા 30 થી લઇને 150 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. સિંગતેલ ડબાના ભાવમાં 20 દિૃવસમાં 95 રૂપિયાનો વધારો થયો છે.

તો કપાસિયા તેલના ભાવમાં 20 દિૃવસમાં 150 રૂપિયાનો ભાવવધારો ઝીંકાયો છે. સિંગતેલનો ડબ્બો ફરી 2465 અને કપાસિયા તેલનો ડબ્બો 2400 રૂપિયાએ પહોંચ્યો છે.

તો પામોલીન, સરરિયુ, સનફલાવર, કોર્ન ઓઇલ અને કોપરેલ તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે.મે મહિનાના અંતમાં સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. જેથી લોકોને રાહત થઈ હતી.

મે મહિનામાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ખાદ્યતેલમા વાયદૃા બજાર ખુલતાની સાથે જ કડાકો બોલાયો હતો. જેથી સિંગતેલ ના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો થયો હતો.

તો કપાસિયા તેલના ભાવ ૩૦ રૂપિયા ઘટ્યા હતા. સિંગતેલ ડબ્બો ૨૫૦૦થી 2550 થયો હતો. જેના બાદૃ સતત ભાવ ઘટ્યા હતા. આ પાછળ ચીનની માંગ કારણભૂત છે. સીંગતેલમાં છેલ્લા કેટલાક સમયથી ચાઈના સાથેના વેપાર બંધ હતા.

Read About Weather here

બીજી તરફ ઈમ્પોર્ટ તેલના ભાવ કાબુમાં આવ્યા હતા.તેની સાથે સાથે સીંગતેલના ભાવમાં ધટાડો જોવા મળ્યો હતો.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here