વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માન પત્ર એનાયત
જેમનું સમગ્ર જીવન સિંહને સમર્પિત છે. તેવા દિવના રહેવાસી પરશુરામના કૃપાપાત્ર, વન્ય સંપદા રક્ષક તથા બ્રહ્મ રત્ન સન્માનિત રમેશ રાવળના જીવન- કવનને આવરી લેતી શોર્ટ ફિલ્મ રાણા કંડોરણાવાળા
Visit Saurashtra Kranti Homepage here
મહામુક્તરાજ સંત પૂ. દેવુભગતના આશીર્વાદથી ડી.બી. ફિલ્મસના બેનર હેઠળ એચ.આર. કલોલા, નારણભાઇ આહિર, જયંતભાઇ જોષી તથા અભય અંજારીયાના વિશેષ યોગદાનથી
હરનેશ સોલંકી દ્વારા નિર્મિત, સંજય ગોહિલ દ્વારા લિખિત- દિગ્દર્શીત, કેમેરામેન પ્રવીણભાઇ મુછડીયા તથા એડીટીંગ હર્ષદભાઇ મુછડીયા અને એન્કર, મ્યુઝિક, ગીતકાર દિનેશ બાલાસરાના સહયોગમાં
સાવજનો સાચો સાથીદાર: રમેશ રાવળ શોર્ટ ફિલ્મ તૈયાર કરાયેલ. તેનું તા. 25 જુલાઈનાં રોજ સવારે 9 થી 11 દરમ્યાન પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ પ્રેરીત સુબંધુ હોલ, રાજકોટ ખાતે
મહાનગરપાલિકાના મેયર પ્રદીપભાઇ ડવ તથા જાણીતા એડવોકેટ અંશભાઇ ભારદ્વાજનાં હસ્તે ફિલ્મનું લોન્ચીંગ કરાયેલ.
સાથે-સાથે બુક ઓફ રેકર્ડસ, લંડનના સૌરાષ્ટ્ર- કચ્છ અને દિવ ઝોનના પ્રમુખ શૈલેષભાઇ બારડ દ્વારા સન્માન પત્ર એનાયત કરાયેલ.
મેયર પ્રદીપભાઈ ડવે સિંહ પ્રત્યેનાં રમેશ રાવળનાં અતુટ પ્રેમ વિશે આનંદ વ્યક્ત કરેલ અને અભિનંદન પાઠવેલ અને લાખો યુવાનોનાં
Read About Weather here
પ્રેરણા સ્ત્રોત સ્વ. અભયભાઈ ભારદ્વાજની યુવાનો પ્રત્યેનાં પ્રેમભાવ અને લાગણી સાથેનાં સંસ્મરણો યાદ કર્યા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here