સારા અલી ખાનના સંબંધો ક્રિકેટર સાથે…?

સારા અલી ખાનના સંબંધો ક્રિકેટર સાથે…?
સારા અલી ખાનના સંબંધો ક્રિકેટર સાથે…?
થોડા સમય પહેલાં સારા અલી ખાન તથા કાર્તિક આર્યન રિલેશનશિપમાં હોવાની વાતો વહેતી થઈ હતી. બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન ફરી એકવાર અફેરને કારણે ચર્ચામાં છે. સારા અલી ખાનનું નામ રાજકારણી સુશીલ કુમાર શિંદેના દોહિત્ર વીર તથા બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે પણ જોડાયું હતું.જોકે હવે સારાનું નામ ક્રિકેટર સાથે જોડાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

સારા તથા ક્રિકેટરની તસવીર વાઇરલ થઈ છે.સારા અલી ખાન તથા શુભમન ગિલનો એક વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં ડિનર ટેબલ પર સારા તથા શુભમન હતાં. શુભમન વ્હાઇટ-ગ્રીન ટી શર્ટમાં તથા સારા પિંક આઉટફિટમાં જોવા મળી હતી. બંને વેટરને ઓર્ડર આપતાં હતાં. વાઇરલ વીડિયોમાં યુવતી બોલે છે કે ‘સારા બાસ્ટિનમાં’. સારાની સાથે ક્રિકેટર શુભમન છે.

Read About Weather here

યુવતીએ જે બાસ્ટિન રેસ્ટોરાંની વાત કરી એ મુંબઈમાં છે. નોંધનીય છે કે સારા અલી ખાનના દાદા નવાબ મન્સૂર અલી ખાન પટૌડી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂક્યા હતા. સારાને પણ દાદાને કારણે ક્રિકેટમાં ઘણો જ રસ છે.જોકે અન્ય કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને દુબઈમાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here