સાધુવાસવાણી રોડ પરથી દારૂની 12 બોટલ સાથે ત્રણ ઝડપાયા

સાધુવાસવાણી રોડ પરથી દારૂની 12 બોટલ સાથે ત્રણ ઝડપાયા
સાધુવાસવાણી રોડ પરથી દારૂની 12 બોટલ સાથે ત્રણ ઝડપાયા

દારૂની 12 બોટલ બન્ને આ2ોપીને સપ્લાય ક2વા આવેલ યુવક પણ ઝડપાયો

સાધુવાસવાણી 2ોડ પ2 કોપ2 સ્ટોનની સામેની શે2ીમાંથી વિદેશી દારૂની 12 બોટલ રૂા.9 હજા2, બાઈક રૂા.30 હજા2 અને મોબાઈલ ફોન-2 રૂા.11 હજા2 મળી કુલ રૂા.એક લાખના મુદ્ામાલ સાથે સપ્લાય2 સહીત ત્રણ શખ્સોને ક્રાઈ બ્રાંચની ટીમે દબોચી લીધા હતા.

Visit Saurashtra Kranti Homepage here

દ2ોડાની વધુ વિગત અનુસા2 શહે2 ક્રાઈમ બ્રાંચના પી.આઈ. વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી. જે. જાડેજા તેની ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્યા2ે તેની સાથેના એએસઆઈ 2ાજદિપસિંહ ગોહીલ તથા

કોન્સ્ટેબલ સ્નેહભાઈ ભાદ2કાને મળેલ બાતમીના આધા2ે સાધુવાસવાણી 2ોડ પ2 કોપ2 સ્ટોનની સામેની શે2ીમાં દારૂની લેતી-દેતી ક2તાં સમી2 2ફીક મી2 (ઉ.વ.21) (2હે. વિનોદનગ2 આવાસ યોજના ક્વાટ2 નં.2319, હુડકો ચોકડી પાસે)

અને અક્રમ કાસમશા શાહમદા2 (ઉ.વ.20) (2હે. જંગલેશ્ર્વ2)ની પાસેથી વિદેશી દારૂની 12 બોટલ રૂા.9 હજા2 સાથે દબોચી લીધા હતા. તેમજ બન્ને આ2ોપીને દારૂ સપ્લાય ક2વા આવેલ ઈમ2ાન ઉર્ફે ઈમુ ઈસ્માઈલ શાહમદા2 (ઉ.વ.2પ) (2હે. નાના મૌવા સર્કલ પાસે)ને પણ ક્રાઈમ બ્રાંચે પકડી પાડયો હતો.

ક્રાઈમ બ્રાંચે ત્રણેય પાસેથી દારૂ, બાઈક અને મોબાઈલ મળી કુલ રૂા.1 લાખનો મુદામાલ જપ્ત ર્ક્યો હતો. તેમજ અન્ય બનાવમાં શહે2ના અલગ-અલગ ચા2 સ્થળોએથી નશાની હાલતમાં નીકળેલા ચા2 શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.

Read About Weather here

જેમાં જામનગ2 2ોડ પ2 વૈશાલી વે-બ્રીજની સામેથી નશાની હાલતમાં નીકળેલા મહેશ જયસુખ ભટ્ટ (ઉ.વ.38) (2હે. બજ2ંગવાડી શે2ી નં.14)ને ગાંધીનગ2 પોલીસે પકડી પાડયા હતા.(9.13)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here