સાત ફિલ્‍મોને કારણે સતત ચર્ચામાં ભૂમિ

સાત ફિલ્‍મોને કારણે સતત ચર્ચામાં ભૂમિ
સાત ફિલ્‍મોને કારણે સતત ચર્ચામાં ભૂમિ
દમ લગા કે હઇસા નામની ફિલ્‍મથી ૨૦૧૫માં કારકિર્દી શરૂ કરનાર ભૂમિએ એક એકથી ચડીયાતી ફિલ્‍મો એવી અત્‍યાર સુધીમાં ચોૈદ ફિલ્‍મો આપી છે.અભિનેત્રી ભૂમિ પેડનેકરે અભિનય યાત્રા શરૂ કરી એ પહેલા તેણે યશરાજ ફિલ્‍મ્‍સ માટે છ વર્ષ સુધી કાસ્‍ટીંગ ડિરેક્‍ટર તરીકે કામ કર્યુ હતું.  
સાત ફિલ્‍મોને કારણે સતત ચર્ચામાં ભૂમિ સાત
સાત ફિલ્‍મોને કારણે સતત ચર્ચામાં ભૂમિ સાત
સાત ફિલ્‍મોને કારણે સતત ચર્ચામાં ભૂમિ સાત

Visit Saurashtra Kranti Homepage here

તેની આગામી સાત ફિલ્‍મો પણ ખુબ ચર્ચામાં છે. જે પૈકીની રક્ષા બંધનમાં તે અક્ષય કુમાર સાથે છે અને આ ફિલ્‍મ આગામી મહિનામાં રિલીઝ થવાની છે. આ ઉપરાંત ભૂમિ ગોવિંદા નામ મેરા, ભીડ, ભક્ષક, ધ લેડી કિલર, મિસ્‍ટર લેલે અને અફવા નામની ફિલ્‍મો કરી રહી છે.

Read About Weather here

ભૂમિએ ૨૦૧૬માં દમ લગા કે હઇસા માટે સાત સાત એવોર્ડ જીતીને સાબિત કરી દીધું હતું કે તેની અભિનય ક્ષમતા કેટલી છે. સોશિયલ મિડીયા પર પણ સક્રિય રહેતી ભૂમિએ તાજેતરમાં લાલ રંગની બિકીની સાથેની તસ્‍વીરો મુકીને ઇન્‍ટરનેટનું તાપમાન વધારી દીધુ હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here