સરસ્વતી વિદ્યાલયમાં કોરોના રસીકરણ ઝુંબેશ

સરસ્વતી વિદ્યાલયમાં કોરોના રસીકરણ ઝુંબેશ
સરસ્વતી વિદ્યાલયમાં કોરોના રસીકરણ ઝુંબેશ

રાજકોટ: ગુજરાત રાજ્ય અને આરોગ્ય શાળા રાજકોટ મ્યુ. કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે રાજકોટના ગોવિંદબાગ, બ્રાહ્મણિયપરા સ્થિત સરસ્વતી વિદ્યાલયમાં 15 થી 18 વર્ષની વયજૂથના બાળકોને કોરોના સામે રક્ષણ આપતી રસી શાળાના વિદ્યાર્થીને આપેલ હતી. સમગ્ર વેકિસનેશન કામગીરી શાળાના આચાર્ય જે.ડી. ભાખરના માર્ગદર્શન હેઠળ સફળતા પૂર્વક પૂર્ણ કરેલ હતી.

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here