સરકારી દવાખાનામાં એકસપાઇરી ડેટની દવા…!

સરકારી દવાખાનામાં એકસપાઇરી ડેટની દવા…!
સરકારી દવાખાનામાં એકસપાઇરી ડેટની દવા…!

દોઢ વર્ષનું બાળક દવા ન પીવાથી બચી ગયું

સરકારી દવાખાનું ગરીબ લોકો માટેનું ઔષધિ ઘર ગણાય છે. સરકારી દવાખાનામાં રાહત દરે સારવાર કરાતી હોવાથી વધારે ખર્ચ પણ થતો નથી અને દર્દીઓ સાજા પણ થઈ જાય છે.

Subscribe Saurashtra Kranti here

ખાનગી હોસ્પિટલોમાં હજારોના ખર્ચે થતાં ઓપરેશન સરકારી દવાખાના માં મફત અથડાતો સાવ નજીવી રકમથી કરી દેવામાં આવે છે તથા તેના ચેકઅપ માટે દર્દીને બોલાવવામાં પણ આવે છે. નાના બાળકોની પણ એ જ રીતે સારવાર થાય છે.

Read About Weather here

નાના બાળકોને લગતી દવાઓ રાહતદરે અપાય છે. પરતું સરકારી દવાખાનાની દવા બાળકને ભારે પડતી બચી ગઈ.વવાણિયા ગામમાં રહેતા માણસના દોઢ વર્ષના દીકરાની દવા લેવા સરકારી હોસ્પિટલ માં લય ગયા પરંતુ ત્યાંથી આપેલી દવા જો બાળક ને પિવડાવત તો બાળક પર જોખમ ઉભુ થાય તેમ હતું. કારણકે આપેલી દવા ની વપરાશની છેલ્લી તારીખ જતી રહી હતી. છતાં સરકારી દવાખાનું તંત્ર એ બેદરકારી દાખવી અને તારીખ જોયા વગર દવા આપી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here