25 માં નવચંડી યજ્ઞ તથા તુલજાભવાનીમાંનું સિંહાસન બનાવવા ચર્ચા-વિચારણા
તાજેતરમાં આણંદ ખાતે ગત તા.10 ના રોજ આણંદ ખાતે હષેદભાઈ પાટડિયાના નિવાસસ્થાને રણું
Visit Saurashtra Kranti Homepage here
કાર્યવાહક સમિતિની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
કમિટી હોદ્દેદારો સ્વ. પ્રકાશભાઈ શીવલાલ પાટડિયા,રાજેન્દ્રભાઈ કાન્તીલાલ પાટડિયા,
ઘનશ્યામભાઈ નગીનદાસ પાટડિયા કોરોના મહામારીમાં અવસાન પામ્યા હતા.
તેમને કમિટી દ્વારા શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. તેમજ સમસ્ત શ્રી માળી સોની પાટડિયા પરિવારના 25 માં
નવચંડી યજ્ઞ તથા તુલજાભવાની માં નું રમણિય સિંહાસન બનાવનું વિચારણા કરવામાં આવી હતી.
આ મીટિંગમાં ગીરીશભાઈ માણેકલાલ પાટડિયા, હર્ષદભાઈ પાટડિયા,દિનકરભાઈ ચિમનલાલ પાટડિયા,
વિપુલભાઈ સુર્યકાંતભાઈ પાટડિયા, પ્રવિણભાઇ ત્રિભોવનભાઈ પાટડિયા,
તથા જીજ્ઞેશ નટવરલાલ વાગડીયા,કલ્પેશભાઈ હસમુખલાલ પાટડિયા, સહિતના અમદાવાદ, બરોડા,
Read About Weather here
રાણપુર, ભચાઉ, પાદરા, રાજકોટ, વિરમગામ, સુરેન્દ્રનગર, આણંદ,અલારસા, વિગેરે શહેરમાં થી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. (6.13)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here