રાજકોટ કલેઈમ બાર એસોસિએશનની મીટીંગ યોજાઈ
નવ યુવાનોની ટીમ સમરસ પેનલનો ઝંઝાવતી પ્રચાર
સમરસ પેનલના ઉમેદવારો પ્રમુખ અમીત ભગત, ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી દિલીપ મહેતા, જોઈન્ટ સેક્રેટરી ધર્મેશ સખીયા, ખજાનચી જીતેન્દ્ર પારેખ, લાઈબ્રેરી સેક્રેટરીમાં સુમીત વો2ાના સમર્થનમાં ગઈકાલે કલેઈમ બારના પ્રમુખ રાજેશ મહેતા, જી.આર. પ્રજાપતી, ભાવેશ મકવાણા, આર.પી. ડોરી, મકસુદ 5રમાર સહિતનાએ મીટીંગ બોલાવી કલેઈમ બાર એસોસિએશનને સમર્થન જાહેર કરેલ.
Read Local News / Articles : Saurashtra , Gujarat
ક્લેઈમ બારના પ્રમુખ રાજેશ મહેતાએ જણાવેલ કે સમ2સ પેનલના ઉમેદવારો મહદ અંશે નવા ચહેરા છે. ઉત્સાહથી ચૂંટણી લડી રહેલ હોય આપણે આવી યુવા ટીમને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે અપીલ કરેલ હતી.
આ તબકકે સમરસ પેનલના કારોબારી મેમ્બરો નૃપેન ભાવસાસ સરજુદાસ દુધરેજીયા, કેતન મંડ, મનીષ પંડયા, નૈમીષ પટેલ, અજય પીપળીયા, કીશન રાજાણી, વિવેક સાતા, કિશન વાલ્વાની નવયુવાનોની ટીમ સમરસ પેનલમાં ચૂંટણી લડી ઝંઝાવતી પ્રચાર કરી રહેલ છે. આ મીટીંગમાં જીલ્લા સ2કા2ી વકીલ અને કલેઈમ બારના સભ્ય એસ.કે. વોરાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ કે, રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં આજસુધીના તમામ પ્રસંગોએ કલેઈમ બાર અને લીગલ સેલ પ્રેરીત ઉમેદવારોની ટીમને જીતાડવા મહત્વનો ફાળો આપેલ છે.આ કાર્યક્રમમાં સીનીયર ધારાશાસ્ત્રી એ.જી. મોદન જે.જે. ત્રિવેદી, કે. એલ. વ્યાસ, વિપુલ કકકડ, કલ્પેશ વાધેલા હાજ2 2હેલ હતા.
Read About Weather here
આ તબકકે આભાર વીધી એ.યુ. બાદીએ કરેલ તેમણે કહેલ કે અમો લેઈમ બારના મતો તો સમરસ પેનલને જ આપીશુ અને તમામ મેમ્બરો, બીજા વકીલ મીત્રોના મતો પણ અપાવીશુ તેમ જણાવેલ હતુ. આ મીટીંગમાં કલેઈમ બારના મીખાઈલ સુરૈયા, સલીમ સુરૈયા, જે.જી. વડગામા, ફારૂક મોર્ડન, કલ્પેશ વાધેલા, શ્યામ ગોહેલ, કે.જે. ત્રિવેદી, એસ.ટી. જાડેજા, રશ્મી પંડયા સહિત મોટી સંખ્યામાં વકીલો હાજર રહેલ હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here