સમરસ પેનલને જંગી બહુમતીથી જીતાડવા રેવન્યુ બાર એસોસિએશન મેદાને
આવતીકાલે સવારે 9 થી બપોરે 3 સુધી પ્રથમ માળે, સિવિલ કોર્ટ બિલ્ડીંગ, મોચીબજાર
ખાતે મતદાન
ભાજપ લીગલ સેલના અંશભાઈ ભારદ્વાજ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સભ્ય દિલીપભાઈ પટેલ, સી.એચ.પટેલ સહિત સમરસ પેનલનાં ઉમેદવારોએ ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અંશ ભારદ્વાજે કહ્યું હતું કે, સમરસ પેનલને પ્રતિષ્ઠિત રાજકોટ રેવન્યુ બાર એસોસિએશને ટેકો જાહેર કરેલ છે. સમરસ પેનલનો વિજય નિશ્ર્ચિત છે. ટ્રાફિક-પાર્કિંગ સહિત નાનામાં નાના વકીલોને લગતા મુદ્દા અને હાઈકોર્ટની બેચ રાજકોટને મળે તેવા તમામ ધારાશાસ્ત્રીઓના હિતના પ્રશ્ર્નોને હંમેશા અગ્રતા આપવાની ખાત્રી આપી.
ભગત અમિતકુમાર પ્રમુખ (ક્રમ નં.1), જાડેજા સિદ્વરાજસિંહ ઉપપ્રમુખ (ક્રમ નં.1), મેહતા દિલીપ (ભુદેવ) સેક્રેટરી (ક્રમ નં.1), સખીયા ધર્મેશ જોઈન્ટ સેક્રેટરી (ક્રમ નં.2), પારેખ જીતેન્દ્ર ટ્રેઝરર (ક્રમ નં.2), વોરા સુુમિત લાઈબ્રેરી સેક્રેટરી (ક્રમ નં.2), ભાવસાર નૃપેન (ક્રમ નં.3), દુધરેજીયા સરજુદાસ (ક્રમ નં.11), મંડ કેતન (ક્રમ નં.20), પંડયા મનિષકુમાર (ક્રમ નં.23), પટેલ નૈમીષ (ક્રમ નં.24), પીપળીયા અજય (ક્રમ નં.25), રાજાણી કિશન (ક્રમ નં.27), સાતા વિવેક (ક્રમ નં.28), વાલવા કિશન (ક્રમ નં.32), જોષી હિરલબેન
2ાજકોટ બા2 એસોસિએશનની કો2ોના કાળ પછી ઘણા લાંબા સમય બાદ યોજાતી પ્રતિષ્ઠા સમી વકિલોની ચૂંટણીમાં બે પેનલો સામસામે લડી 2હી છે ત્યા2ે બન્ને પેનલો આ પ્રતિષ્ઠાભ2ી ચૂંટણી જીતવા એડીચોટીનું જો2 લગાવી 2હી છે ત્યા2ે સમ2સ પેનલને પ્રતિષ્ઠિત 2ાજકોટ 2ેવન્યુ બા2 એસોસિએશને ટેકો જાહે2 ક2ેલ છે
Visit Saurashtra Kranti Homepage here
અને સમ2સ પેનલને જંગી લીડથી જીતાડવા માટે 2ાજકોટ 2ેવન્યુ બા2 એસોસિએશનના હોદેદા2ો તથા સભ્યો મેદાને પડી ગયેલ છે અને સમ2સ પેનલના ઉમેદવા2ોમાં પ્રમુખ ત2ીકે અમીતભાઈ ભગત, ઉપપ્રમુખ ત2ીકે સિધ્ધ2ાજસિંહ જાડેજા, સેક્રેટ2ી ત2ીકે દિલીપભાઈ મહેતા, જોઈન્ટ સેકે્રટ2ી ત2ીકે ધર્મેશભાઈ સખીયા,
ટ્રેઝ22 ત2ીકે જીતેન્દ્રભાઈ પા2ેખ તથા લાઈબ્રે2ી સેકે્રટ2ી ત2ીકે સુમીતભાઈ વો2ા એ ઉમેદા2ી નોંધાવેલ છે તથા કા2ોબા2ી સભ્યો નૃપેનભાઈ ભાવસા2, સ2જુદાસ દુધ2ેજીયા, કેતનભાઈ મંડ, મનીષ્ાભાઈ પંડયા, નૈમિષ્ાભાઈ પટેલ, અજયભાઈ પીપળીયા, કિશનભાઈ 2ાજાણી, વિવેકભાઈ સાતા તથા
કિશનભાઈ વાલવાને જંગી લીડથી જીતાડવા તનતોડ મહેનત ક2ી 2હયા છે અને સમ2સ પેનલના ઉમેદવા2ો સાથે 2ેવન્યુ બા2 એસોસિએશનના પ્રમુખ સી. એચ. પટેલ, ઉપપ્રમુખ એન. વી. પટેલ, નલીનભાઈ આહયા, સેકે્રટ2ી ડી. ડી. મહેતા, જોઈન્ટ સેક્રેટ2ી વિ2ેનભાઈ વ્યાસ, ટ્રેઝ22 જયેશભાઈ બોઘ2ા,
સંગઠન મંત્રી આનંદભાઈ પ2મા2, સહસંગઠન મંત્રી દિવ્યેશભાઈ છગ, મીડીયા ઈન્ચાર્જ શ્યામભાઈ પ2મા2 તથા કા2ોબા2ી સભ્યો એન્જલ સ2ધા2ા, મહેશભાઈ ચાવડા, વિજયભાઈ 2ૈયાણી, 2ાજેશભાઈ નસીત, સત્યેનભાઈ ચાંગેલા સહિતની ટીમ વકિલોની ઓફિસે એટલે
કે, ડો2 ટુ ડો2 રૂબરૂ મળી સમ2સ પેનલને ઐતિહાસિક લીડથી જીતાડવા સંપર્ક ક2ી 2હી છે અને સાથે સાથે મીટીંગોના દો2 ચલાવી 2હયા છે અને ઐતિહાસિક લીડની પ્રતિજ્ઞા સાથે તમામ 2ેવન્યુ બા2ના સભ્યો, પ્રચા2 ક2ી 2હયા છે તેથી વકિલ આલમમાં સમ2સ પેનલની જંગી લીડથી જીત નિશ્ર્ચિત મનાય છે.
વર્ષ્ા-2022 માં 2ાજકોટની નવી કોર્ટનું લોકાર્પણ થવાનું છે તેથી ઘણા વર્ષ્ાો પછી 2ાજકોટ બા2 એસોસિએશનની ચૂંટણીમાં કાંટાની ટકક2 જોવા મળી છે. 2ાજકોટ 2ેવન્યુ બા2 એસોસિએશનના આશ2ે 600 જેટલા સભ્યો છે
અને તેઓનું અચુક મોટા પાયે મતદાન થતુ હોય છે અને 2ાજકોટ 2ેવન્યુ બા2 એસોસિએશનના સભ્યો પેનલ ટુ પેનલ મતદાન ક2વા માટે પણ પ્રતિબધ્ધ છે અને 2ેવન્યુ બા2 એસોસિએશને સમ2સ પેનલને ટેકો જાહે2 ક2તા સમ2સ પેનલની વિરૂધ્ધમાં લડતી પેનલમાં હડકંપ મચી ગયેલ છે
અને વકિલોમાં પણ સમ2સ પેનલ હોદેદા2ો તથા કા2ોબા2ો સભ્યો સહિતની કુલ-16 પોસ્ટને જંગી લીડથી જીતતી હોવાનું લોકચર્ચા વકિલોના મોઢે ચર્ચાઈ 2હી છે.હાલની આ પ્રતિષ્ઠાભ2ી ચૂંટણીમાં 2ેવન્યુ બા2 એસોસિએશનના સભ્યો, પ્રમુખ સી. એચ. પટેલની યુનિવર્સિટી 2ોડ પ2 આવેલ ઓફિસે દ22ોજ 6 થી 7 સાત કલાક
માઈક્રોપ્લાનીંગ ક2ી ઐતિહાસિક જીત અપાવવા તનતોડ મહેનત ક2ી 2હ્યા છે તેમાં એડવોકેટ હિતેષ્ાભાઈ દવે, આ2. ટી. કથી2ીયા, મહેશભાઈ સખીયા, અનીલભાઈ ગજે2ા, ધનજીભાઈ પટેલ, આ2. આ2. પટેલ, અશોકભાઈ ત્રાંબડીયા, પી.એમ઼ પટેલ, અતુલભાઈ જોષ્ાી, પ્રશાંત પટેલ, દિપકભાઈ લાડવા,
પ2ેશ પાદ2ીયા, હિતેષ્ા 2ાદડીયા, 2ીતેષ્ા ટોપીયા, કિ2ીટ ગોહેલ, જયપ્રકાશ ફુલા2ા, પન્નાબેન ભુત, નીશાબેન લુણાગ2ીયા, વીણાબેન કો2ાટ, ધા2ાબેન સંખાવ2ા, હિતેષ્ા મક્વાણા, કુલદિપ 2ામાનુજ, વિજય તોગડીયા, હિમાંશુ પજવાણી, હિતેષ્ાભાઈ દવે, જે. કે. તાળા, સી. એમ઼ પટેલ, પંકજ દોંગા,
વિજય 2ૈયાણી, પિયુષ્ા સખીયા, જે. સી. પ2સાણા, લલીત કાલાવડીયા, પ2ેશ કુકડીયા, 2મેશભાઈ બુસા, 2સીક સંઘાણી, તનવી2 લાવડીયા, દિનેશ વા2ોત2ીયા, દિવ્યેશ શેઠ, હ2ેશ પ2સોંડા, સંજય જોષ્ાી, હિતેષ્ા શાહ, ચી2ાગ મહેતા, ધર્મેશભાઈ ટાંક, ધર્મિષ્ઠાબા જાડેજા, સંધ્યાબેન વ્યાસ, આસીત સોનપાલ,
2ાજેશ ફળદુ, યોગેશ સોમમાણેક, એમ઼ જે. પટેલ, સંદિપ પટેલ, હિમાંશુ શીશાંગીયા, 2ાકેશ કોઠીયા, જગદિશ ભંડે2ી, હિતેષ્ા 2ાદડિયા, સંદિપ વેક2ીયા, અમીત વેક2ીયા, અમ2ીશ શાહ, આનંદ જોષ્ાી, વિજયભાઈ ભટ, સી. જી. 2ામાણી, ચી2ાગ કા2ીયા, અશ્ર્વીન કાનાણી, હિતેષ્ા જોષ્ાી, ધવલ સુદાણી, ધીરૂભા પ2મા2,
ધી2જભાઈ સખીયા, આ2.ડી. દવે, અશ્ર્વીન 2ામાણી, બલદેવ ખંડવી, હેમંત ભટ, અતુલ મહેતા, 2ાજભા ઝાલા, પ્રકાશસિંહ ગોહીલ, ગી2ી2ાજસિંહ જાડેજા, બહાદુ2સિંહ જાડેજા, ન2ેન્દ્રસિંહ જાડેજા, જયભા2ત ધામેચા,આસીત વણજા2ા, નયનેશ ઠકક2, નિલેશભાઈ પટેલ, અ2વિંદ વસાણી, વિમલભાઈ ડાંગ2, અનિરૂધ્ધભાઈ મૈત્રા,
Read About Weather here
ન2ેશભાઈ ડાંગ2, કેસુ2 વા2ોત2ીયા, ભ2ત ગંડેચા, અશ્ર્વીન શેખલીયા, વિગે2ે વકીલ મિત્રો જહેમત ઉઠાવી ફ2ી એક્વખત સમ2સ પેનલને વિજય બનાવવા પોતાની પ્રતિબધ્ધતા દર્શાવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here