સમય ટ્રેડીંગ અને આશિષ ક્રેડીટ સોસા. સંચાલકોએ રૂ. 50 કરોડની છેતરપીંડીનાં ગુનામાં 10 હજાર પાનાનું ચાર્જશીટ

ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!
ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!

ગાંધીગ્રામ-2 (યુર્ની) પોલીસે તપાસ દરમ્યાન 11 શખ્સોની ધરપકડ કરી રૂ. 12.34 કરોડની મિલકત જપ્ત કરી હતી

સમય ટ્રેડીંગ તથા આશિષ ક્રેડીટ કો.ઓ સોસાયટીમાં રોકાણકારોનાં રૂ.50 કરોડનું ફૂલેકુ ફેરવનાર પેઢીનાં પાર્ટનરો તથા એજન્ટોની પોલીસે ધરપકડ કરી અંદાજે રૂ. 12.34 કરોડની મિલકત કબજે કરી આરોપી વિરુધ્ધ 10 હજાર પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રાજુ કર્યું છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ સમય ટ્રેડીંગ અને આશિષ કો.ઓ સોસાયટી પેઢીનાંમ ચેરમેન પ્રદિપ ખોડા ડાવેરા, પાર્ટનર દિવ્યેશ કાલાવડીયા તથા હિતેશ લુક્કા તથા એજન્ટોએ સાથે મળી પૂર્વ આયોજિત કાવતરું રચી 584 જેટલા રોકાણકારોને અલગ-અલગ વાયદાઓ કરી અંદાજે રૂ.50 કરોડનું રોકાણ કરાવી બાદમાં ભૂગર્ભમાં ઉમટી જઈ ફૂલેકુ ફેરવી નાસી ગયા બાદ ગાંધીગ્રામ (યુર્ની) પોલીસમાં ફરિયાદ નોંધાતા પી.આઈ એ.એસ.ચાવડાની સુચનાથી પી.એસ.આઈ એ.બી.જાડેજા સહિતનાં સ્ટાફે તપાસ હાથ ધરી રૂ. 50 કરોડની છેતરપીંડી કરવાના બનાવમાં પોલીસે 11 જેટલા આરોપીની ધરપકડ કરીઆરોપીની અંદાજે 12.34 કરોડની મિલકત જપ્ત કરી હતી.

Read About Weather here

પોલીસે જીણવટ ભરી તપાસ કરી આરોપી વિરુધ્ધ 10280 પાનાનું ચાર્જશીટ બનાવી કોર્ટમાં રજુ કર્યું છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here