ત્યારે હવે સફારી દરમિયાન જિપ્સીથી ટાઈગરને ઘેરવાનો તસ્વીરો પણ સામે આવ્યો છે. રણથંભોર નેશનલ પાર્કમાં સફારી દરમિયાન ટાઈગર સાઈટિંગમાં વારંવાર બેદરકારીઓ સામે આવી રહી છે ગુરુવારે પ્રવાસીઓ પાર્કમાં સફારી કરવા આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
પ્રવાસીઓએ ટાઈગર T-120ને જંગલમાંથી પસાર થતાં જોયો હતો. ત્યાર બાદ ટાઈગરને નજીકથી જોવાની લાયયમાં જિપ્સીચાલકોએ ટાઈગરનો રસ્તો રોકી દીધો હતો. જિપ્સીનો અવાજ અને લોકોને જોઈને ટાઈગરે બચવાનો પ્રયાસ શરૂ કર્યો.
Read About Weather here
આ પછી જિપ્સીચાલકોએ ટાઈગરની પાછળ જિપ્સી દોડાવી હતી. ટાઈગર જિપ્સીની પાછળ દોડ્યો હતો અને બાજુમાં થઈને આગળ નીકળી ગયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here