સતત બીજા વર્ષે રાજકોટમાં આતાશબાજી જોવા નહીં મળે

સતત બીજા વર્ષે રાજકોટમાં આતાશબાજી જોવા નહીં મળે
સતત બીજા વર્ષે રાજકોટમાં આતાશબાજી જોવા નહીં મળે

વો ભી ક્યા દિન થે…
કોઈ જોખમ ન થાય તેવા શુભ આશયથી આતશબાજી યોજવામાં આવનાર નથી: મેયર

મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે

Visit Saurashtra Kranti Homepage here

કે, શહેરના ગરીબ અને મધ્યમવર્ગના બાળકો, શહેરીજનો, અવનવા ફટાકડાની આતશબાજી માણી શકે તેવા શુભ હેતુથી મહાનગરપાલિકા દ્વારા છેલ્લા આશરે બાર વર્ષથી વધુ સમયથી દિવાળીના તહેવારો દરમ્યાન ધનતેરસના શુભ દિવસે ભવ્ય આતશબાજીનું આયોજન કરે છે.

આતશબાજીમાં બાળકો, ભાઈ-બહેનો મળી લાખો લોકો આતશબાજીનો લાભ લેતા છેલ્લા બે વર્ષોથી કોરોનાની વૈશ્ર્વિક મહામારીને કારણે ગતવર્ષે પણ આતશબાજીનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવેલ. હાલમાં પણ કોરોના સંપૂર્ણ નાબુદ થયેલ નથી.

Read About Weather here

આતશબાજીમાં શહેરીજનો, બાળકો લાખોની સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય છે. જેના કારણે કોઈ જોખમ ઉભું ન થયા તેવા શુભ આશયથી ચાલુ વર્ષે દિવાળી તહેવારના અનુસંધાને આતશબાજી યોજવામાં આવનાર નથી

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here