સગા માં-બાપે કચરામાં ફેંકી પણ અમેરિકામાં મળ્યા નવા વાલી

સગા માં-બાપે કચરામાં ફેંકી પણ અમેરિકામાં મળ્યા નવા વાલી
સગા માં-બાપે કચરામાં ફેંકી પણ અમેરિકામાં મળ્યા નવા વાલી

ગુજરાતની ચાર વર્ષની બાળાની ચોકાવનારી રસપ્રદ કહાની

4 વર્ષ પહેલા જન્મતાવેત એક કમનશીબ બાળાને તેના સગા માં-બાપે કચરામાં ફેંકી દીધી હતી અને દિલમાં જરાય થરકાટ વિના નવજાત બાળાને કચરાને હવાલે કરી નાસી ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

પણ કહેવત છે કે, રામ રાખે તેને કોણ ચાખે આ માસુમ બાળાનાં નશીબ જાગી ઉઠ્યા અને અમદાવાદમાં તરછોડાયેલી માસુમ બાળાને અમેરિકામાં નવા માં-બાપ મળી ગયા છે.

અમેરિકન દંપતી નાથન થમ્સન અને એમના પત્નીએ અર્પિતા નામના ઓનલાઈન દતક સર્વિસ કેન્દ્ર મારફત 4 વર્ષની આ બાળાને દતક લઇ લીધી છે. આ બાળાનું નામ પણ અર્પિતા રાખવામાં આવ્યું છે.

અત્યારે બાળાની ઉંમર 4 વર્ષની છે. 4 વર્ષ અગાઉ તેને તેના પૂર્વ માતા-પિતા ગાંધીનગરમાં અર્પિતાને કચરાનાં ડબ્બામાં ફેંકી ગયા હતા. ત્યાંથી તેને ઉગારીને હોસ્પિટલ લઇ જવા હેતુ લાંબી સારવાર બાદ તેનું જીવન બચાવી લેવાયું હતું.

Read About Weather here

ત્યારબાદ અર્પિતાને અમદાવાદનાં એક ચિલ્ડ્રન હોમમાં ઉછેરવામાં આવી હતી. અમેરિકાનાં દંપતીએ બાળાને વિધિસર દતક લીધી છે અને તેનું નામ જોય રાખ્યું છે.(2.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here