સંસદમાં યોગ્ય ચર્ચાઓ વગર જ પાસ કરી દેવામાં આવે છે કાયદા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સંસદની કથળેલી સ્થિતિ પર ચીફ જસ્ટિસ રમન્ના નારાજ
સીજેઆઈએ કહૃાું કે, પહેલા સંસદમાં ન સમજદાર અને સકારાત્મક ચર્ચાઓ થયા કરતી હતી

સ્વતંત્રતા દિૃવસના અવસર પર મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સંસદૃીય ચર્ચાઓના કાયદા કથળી રહેલા સ્તર પર ચિંતા વ્યક્ત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમણે કહૃાું કે, સંસદના બનાવેલા કાયદા ઓમાં હવે સ્પષ્ટતા નથી. સીજેઆઈએ કહૃાું કે,

પહેલા સંસદની અદર થનારી ચર્ચાઓ અત્યંત સમજદારીથી ભરેલી, સકારાત્મક હતી.

ત્યારે કોઈપણ કાયદા પર યોગ્ય રીતે ચર્ચા થતી હતી, હવે ચિંતાજનક સ્થિતિ છે. તેમણે કહૃાું કે,

‘હવે આપણે કાયદા ઓમાં ઘણું અંતર જોઈએ છીએ, કાયદા બનાવવામાં ઘણી અનિશ્ર્ચિતતા હોય છે.’

75માં સ્વતંત્રતા દિૃવસ પર સુપ્રીમ કૉર્ટ બાર એસોસિએશનના કાર્યક્રમમાં બોલતા સીજેઆઈએ સંસદૃને લઇને આ ટિપ્પણી કરી.

સીજેઆઈનું આ નિવેદૃન સંસદૃના ચોમાસુ સત્રની સમાપ્તિના કેટલાક દિૃવસ બાદૃ જ આવ્યું છે.

વિપક્ષના એવા આરોપ હતા કે પુરતી ચર્ચા વગર ઉતાવળમાં બિલ પાસ કરાવવામાં આવી રહૃાા છે.

ચોમાસુ સત્ર દૃરમિયાન યોગ્ય રીતે કામકાજ ના થઈ શક્યું અને અંતિમ દિૃવસે શરમજનક દ્રશ્યો પણ જોવા મળ્યા. સીજેઆઈએ કહૃાું કે, કાયદૃાઓમાં કોઈ સ્પષ્ટતા નથી.

અમે નથી જાણતા કે કાયદૃા કયા ઉદ્દેશથી બનાવવામાં આવ્યા છે. જેના કારણે ઘણાં બધા મુકદ્દમાઓ થાય છે,

સરકારની સાથે સાથે જનતાને પણ અસુવિધા અને નુકસાન થઈ રહૃાું છે.

જો ગૃહમાં બુદ્ધિજીવી અને વકીલો જેવા પ્રોફેશનલ્સ ના હોય તો આવું જ થાય છે.થથ સીજેઆઈએ કહૃાું કે,

પહેલા સંસદમાં નસમજદૃાર અને સકારાત્મક ચર્ચાઓ થયા કરતી હતી,

Read About Weather here

જેનાથી અદાલતને કાયદૃાની પાછળના ઉદ્દેશ અને નીયત સમજવામાં મદૃદૃ મળતી હતી.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here