શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘની ચુંટણીમાં હરેશભાઈ વોરાની સમગ્ર પેનલનો ઝળહળતો વિજય

શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘની ચુંટણીમાં હરેશભાઈ વોરાની સમગ્ર પેનલનો ઝળહળતો વિજય
શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘની ચુંટણીમાં હરેશભાઈ વોરાની સમગ્ર પેનલનો ઝળહળતો વિજય

જૈન સમાજનો આભાર વ્યકત કરતા હરેશભાઈ વોરા અને તેમની ટીમ

સ્થાનકવાસી જૈન મોટા સંઘ (શ્રી વિરાણી પૌષધશાળા) ની ચુંટણીમાં હરેશભાઇ વોરા સહિતના ૩૧ ઉમેદવારોની પેનલનું નિશાન કળશ સાથે ગઈકાલે યોજાયેલી હતી. જેમાં હરેશભાઈ વોરાની પેનલનો જવલંત વિજય થયો છે. ચુંટણીમાં કુલ ૯૯૮ વ્યકિતઓ હર્ષભેર મત આપેલ હતા.

Read National News : Click Here

આ ચુંટણીમાં પ્રમુખ તરીકે હરેશભાઈ વોરાને ૮૦૧ મત, ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ દોશી ને ૭૯૮ મત, મંત્રી તરીકે કમલેશભાઈ મોદીને ૮૦૮ મત અને બકુલેશભાઈ રૂપાણીને ૭૯૧ મત, ખજાનચી તરીકે સતીષભાઈ બાટવીયાને ૮૧૭ મત મળેલ છે, જ્યારે ટ્રસ્ટી સર્વે ડો.રાજુભાઈ કોઠારી- ૮૪૦ મત, સતીષભાઈ મહેતા- ૮૨૭ મત, મિલનભાઈ મીઠાણી- ૮૨૨ મત, વિમલભાઈ પારેખ- ૮૧૫ મત, ઈન્દુભાઈ બદાણી- ૮૧૩ મત, ભાવેશભાઈ શેઠ- ૮૧૨ મત, વિશાલભાઈ શાહ- ૭૯૭ મત, હિતેશભાઈ મહેતા- ૭૯૬ મત અને ચેતનભાઈ વિરાણી- ૭૯૩ મત મેળવી વિજયી થયા છે.

Read About Weather here

કારોબારી સભ્ય સર્વે કિરણભાઈ બાટવીયાને ૮૦૨, ભાવેશભાઈ લાખાણીને ૭૯૬, જયેન્દ્રભાઈ મહેતાને ૭૯૪, ભદ્રેશભાઈ કોઠારીને ૭૯૧, જગદીશભાઈ કોઠારીને ૭૯૧, હીતેશભાઈ મણીઆરને ૭૮૫, કુમારભાઈ શાહને ૭૮૨, નિશાંતભાઈ દોમડીયાને ૭૮૧, હિતેશભાઈ દોશીને ૭૮૦, નવનીતભાઈ મહેતાને ૭૭૯, તારકભાઈ વોરાને ૭૭૮, મનીષભાઈ દેસાઈને ૭૭૭, જગદીશભાઈ સી. કોઠારીને ૭૭૪, તેજસભાઈ ગાંધીને ૭૭૩, નીતીનભાઈ ગોડાને ૭૭૨, બીપીનભાઈ શેઠને ૭૬૯, દિપકભાઈ પટેલને ૭૬૩ મત મળેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here