શ્યામ ગૌશાળા દ્વારા ૧૧ દીકરીઓનાં સમૂહ લગ્નોત્સવનું આયોજન

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીની પ્રથમ પસંદગી કરાશે

રાજકોટની શ્યામ ગૌશાળા અવારનવાર સેવાકીય પ્રવૃત્તિઓ કરનારી કાર્યરત સંસ્થા છે. હાલ શ્યામ ગૌશાળા દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

Subscribe Saurashtra Kranti here

આ સમૂહ લગ્નોત્સવમાં ૧૧ દીકરીઓણા લગ્ન કરાવવામાં આવશે. પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓની પ્રથમ પસંદગી કરવામાં આવશે. આ સમૂહલગ્નોત્સવ 19/12/2021 નાં રોજ યોજાશે. સમૂહ લગ્નોત્સવનાં ફોર્મ ભરવા માટે દીકરીનાં ફોર્મની ફી ૪૦૦૦ રૂ અને દીકરાનાં ફોર્મની ફી 7000 રૂ. ભરવાની રહેશે.

Read About Weather here

લગ્નનાં ફોર્મ ભરવા માટેની વધુ માહિતી માટે શ્યામ ગૌશાળાનાં જયાબેન સારેસા- 7359411000, દક્ષિત પટેલ- 7600007288, કરણ ચૌહાણ, અશોકભાઈ પટેલ, માવજીભાઈ રાઠોડ, કરણ ત્રિવેદીનો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here