શેરબજારમાં તેજી…!

શેરબજારમાં તેજી...!
શેરબજારમાં તેજી...!
આજે સવારે આ લખાય છે ત્યારે સેન્સેકસ ૭૩૯ પોઈન્ટ વધીને ૫૮૦૦૦ તો નિફટી ૨૧૫ પોઈન્ટ વધીને ૧૭૨૬૯ ઉંપર ટ્રેડ કરે છે. તમામ સેકટર ગ્રીનઝોનમાં છે. આજે શેરબજારમાં ટનાટન તેજી જોવા મળી રહી છે

Visit Saurashtra Kranti Homepage here

તો બીજી તરફ ગો ફેશનના આઈપીઓએ રોકાણકારોને જલ્સો કરાવી દીધો છે. આ શેરનું આજે ધમાકેદાર ૯૧ ટકા પ્રિમીયમે લીસ્ટીંગ થયુ છે.આજે બજારમાં તેજી જોવા મળતા માત્ર ૧૫ મીનીટમાં જ રોકાણકારો ૩ લાખ કરોડ કમાયા હતા.

પાવરગ્રીડ ૨૦૬, બજાજ ફાય. ૭૧૨૦, એકસીસ ૬૭૦, ટેક. મહિન્દ્રા ૧૫૮૫, આર સીસ્ટમ ૩૪૨, એલજી બાલક્રિષ્ન ૫૩૨, શોભા ૮૫૨, ઈગારાસી મોટર્સ ૫૦૬, ઈન્ડીયન હોટલ ૧૮૩, ફયુચર ૫૩, પ્રાઈડન્ટ ૫૨ ઉંપર ટ્રેડ કરી રહ્યા છે.

દરમિયાન આજે શેરબજારમાં ગો ફેશનનું જોરદાર લીસ્ટીંગ થયુ છે. આ શેર ૯૧ ટકા પ્રિમીયમ પર બીએસઈ પર રૂા. ૧૩૧૬ના ભાવે તો એનએસઈમાં રૂા. ૧૩૧૦ના ભાવે લીસ્ટ થયો છે.

Read About Weather here

ઈસ્યુ પ્રાઈઝ રૂા. ૬૯૦ રાખવામાં આવી હતી. આ શેરનું ભરણુ ૧૭થી ૨૨ નવેમ્બર વચ્ચે આવ્યુ હતુ અને આ ભરણુ ૧૩૫.૪૬ ગણુ ભરાયુ હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here