ડે.મેયર દર્શિતાબેન શાહના હસ્તે ધ્વજવંદન, જૈન શાસનની મહતાનો કાર્યક્રમ પણ યોજાયો
7પમાં 2ાષ્ટ્રીય પર્વ નિમિતે જૈન દર્શન પ2ંપ2ા મુજબ 1પમી ઓગષ્ટે શેઠ ઉપાશ્રય જૈન સંઘમાં ધ્વજવંદન નો કાર્યક્રમ 2ાખવામાં આવેલ હતો.
Visit Saurashtra Kranti Homepage here
આ કાર્યક્રમનો બહેનો, બાળકો તથા શ્રાવક-શ્રાવિકાઓએ લાભ લીધેલ હતો. ડે.મેય2 ડો. દર્શિતાબેન શાહના હસ્તે ધ્વજવંદન ક2વામાં આવેલ.
2ાષ્ટ્રગાન સાથે સર્વેએ સલામી પાઠવેલ હતી સાથે-સાથે જૈન શાસનની મહતાનો કાર્યક્રમ પણ ક2વામાં આવેલ હતો. બહેનોએ વિવિધ નાટિકા સાથે આ પ્રસંગ વડે દિપાવેલ હતુ.
શેઠ ઉપાશ્રય સેવા સંઘના કાર્યર્ક્તાઓ, જૈન પ્રોગ્રેસીવ ગૃપના કાર્યર્ક્તાઓ તથા ગ2ીમા ગૃપના બહેનોએ ભા2ે જહેમત ઉઠાવી ખૂબ જ સફળ 2ીતે કાર્યક્રમ પ2ીપૂર્ણ ક2ેલ હતો. સાધ્વી2ત્ના પૂ. સુનિતાબાઈ મહાસતીજીએ મંગલ માંગલિક ફ2માવેલ હતુ.
સાધ્વી2ત્ના પૂ. શ્ર્વેતાંસીબાઈ મહાસતીજી એવમ ચે2મેન ચંદ્રકાંતભાઈ શેઠના માર્ગદર્શન સાથે આ કાર્યક્રમનું આયોજન ક2વામાં આવેલ હતુ.
Read About Weather here
ગુજ2ાત2ત્ન પૂ. સુશાંતમુનિ મ.સા. એવમ 2ાષ્ટ્રીયસંત પ2મ ગુ2ુદેવ નમ્રમુનિ મ.સા.એ વર્ચ્યુઅલ શુભેચ્છા પાઠવેલ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here