શીવરાજપુર ગામે જુગાર રમતા સાત શખ્સોની ધરપકડ

ભાજપનાં બે જૂથમાંથી કયું જૂથ મેદાન મારી જશે?
ભાજપનાં બે જૂથમાંથી કયું જૂથ મેદાન મારી જશે?

જસદણના શીવરાજપુર ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરેડો પાડી રૂ.૪૧૮૩૦ નો મુદામાલ કબજે કરી સાત શખ્સોની ધરપકડ કરી છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

આ અંગેની વિગત મુજબ જસદણના શીવરાજપુર ગામના વિશાલ વલ્લભ સરીયા નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારના સાધનો પુરાપાડી પોતે નાણા ઉઘરાવી આર્થીક લાભ મેળવવા હોય તેવી બાતમી મળતા જસદણ પોલીસના પી.આઈ. કે.જે રાણા ની સુચનાથી હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ ભોળાભાઈ સહિતના સ્ટાફે દરેડો પાડતા તીનપતીનો જુગાર રમતા વિશાલ વલ્લભ સરિયા, અજય વલ્લભ જપડ્યા, અશ્વિન વસરામ ભુસડીયા સુનીલ રણછોડ રાઠોડ, અનીલ ધનજી મેનીયા, અશ્વિન સંભુ માન કોલીયા, સંજાય રાસીક જાંબુડિયા સહિતના સાત શખ્સો ની ધરપકડ કરી રૂ.૪૧૮૩૦ નો મુદામાલ કબજે કર્યો છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here