શિવરાજપુરના વિદ્યાર્થીઓએ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી

શિવરાજપુરના વિદ્યાર્થીઓએ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી
શિવરાજપુરના વિદ્યાર્થીઓએ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી

તમામ કામગીરી અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજણ અપાઈ

શિવરાજપુર કુમાર પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થી ઓને ગ્રામ પંચાયત વિશે માહિતગાર કરવા સ્થાનિક સરકારની પ્રત્યક્ષ માહિતી આપવા માટે શિવરાજપુર ગ્રામ પંચાયતની મુલાકાત કરાવામા આવી હતી.

સરપંચ અને તલાટી મંત્રીના માર્ગદર્શન મુજબ ગામની વસ્તી, ગામના વોર્ડ, ગ્રામ પંચાયત બોડીના સભ્યો અને કામગીરી વિશે વિસ્તૃત ચર્ચા દ્વારા સમજણ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પણ ખૂબ ઉત્સુકતાથી આ માહિતીને જાણી હતી.

Read Saurashtra Kranti E-Paper here

શાળાના આચાર્ય મિલનભાઈ નિમાવતની પ્રેરણાથી શિક્ષકો દર વર્ષે બાળકોને બેન્ક, લાયબ્રેરી, આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરાવી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ અપાવી બાળકોની જિજ્ઞાસા સંતોષવા આયોજન કરવામાં આવે છે.

Read About Weather here

શિવરાજપુર કુમાર પ્રાથામિક શાળાનું આ કાર્ય ખરેખર પ્રેરણાદાયી છે. તાજેતરમાં શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ થયા પૂર્વ જ્યારે શાળાઓ ચાલુ હતી ત્યારે આ કાર્યક્રમ યોજાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here