શિવજીનું અનોખું મંદિર

શિવજીનું અનોખું મંદિર
શિવજીનું અનોખું મંદિર
પશ્ચિમી ચંપારણના ટડવલિયા ગામ સ્થિત આ મંદિરને જોઈ સૌ કોઈ આશ્ચર્ય પામે છે.સદીઓ જૂના આ મંદિરમાં ભગવાન શિવની પૂજા થાય છે. બિહારના બગહામાં એક રહસ્યમય પ્રાકૃતિક મંદિર છે. આ મંદિર એક વડ અને પીપળાના ઝાડ વચ્ચે સ્થિત છે.  માત્ર આટલું જ નહીં આ બંને પ્રાચીન વૃક્ષોની ડાળીઓ આશ્ચર્યજનક રીતે શિવના ધનુષ, ત્રિશુળ, ડમરુ અને ગળાના હાર એટલે કે સર્પનો આભાસ કરાવે છે.
શિવજીનું અનોખું મંદિર શિવજી

Visit Saurashtra Kranti Homepage here

આ ગામના રહેવાસી રઘુનાથ દ્વિવેદી, ગૌરી શંકર જયસ્વાલ, વિનોદ દ્રિવેદી અનુસાર તેમના પૂર્વજ કહેતા હતા કે આ મંદિર સેંકડો વર્ષ જૂનું છે. પૂર્વજોએ જણાવ્યું હતું કે અહીં પહેલા જંગલ હતું. અહીં શ્રીયોગી હરિનાથ બાબા તપ કરતા હતા અને અહીં જ તેમણે જીવીત સમાધી લીધી હતી. સમાધી બાદ જ્યારે શ્રીયોગીના ઉત્તરાધિકારી ઉમાગિરી નાથ આ સ્થાન પર મંદિરનું નિર્માણ કરાવવા ગયા તો એક આશ્ચર્યજનક ઘટના બની. જોકે સમાધી સ્થળ પર પહેલેથી જ એક શિવલિંગ હતું.

Read About Weather here

ત્યાર બાદ તે શિવલિંગ પાસે વડ અને પીપળાનું ઝાડ લપેટાઈ ગયા અને તેની શાખાઓએ મંદિરનું સ્વરુપ ધારણ કરી લીધું. આજે આ મંદિરમાં જવા-આવવા માટે એક નાનકડો રસ્તો છે, જેમાં સહેજ ઝૂકીને અંદર જવુ પડે છે અને અંદર ત્રણ-ચાર લોકો બેસીને આરામથી પૂજા પણ કરી શકે છે.દિવસે મંદિર બનતુ અને રાતે જાતે જ ધ્વસ્ત થઈ જતું. ત્યાર બાદ મંદિર બનાવવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here