શિલ્પા શેટ્ટીએ ’સુપર ડાન્સર-4’ શોને કહૃાું અલવિદૃા, કરિશ્મા કપૂર જજનું પદૃ સંભાળશે

શિલ્પા શેટ્ટીએ ’સુપર ડાન્સર-4’ શોને કહૃાું અલવિદૃા, કરિશ્મા કપૂર જજનું પદૃ સંભાળશે
શિલ્પા શેટ્ટીએ ’સુપર ડાન્સર-4’ શોને કહૃાું અલવિદૃા, કરિશ્મા કપૂર જજનું પદૃ સંભાળશે

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાને હાલમાં જ મુંબઇ પોલીસે અશ્ર્લીલ ફિલ્મો બનાવવા બદૃલ ધરપકડ કરી છે. જેના કારણે શિલ્પાને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહૃાો છે.

Subscribe Saurashtra Kranti here

એવું કહેવામાં આવી રહૃાું છે કે શિલ્પાએ તેના પતિના વિવાદૃોમાં ફસાઈ ગયા પછી ’સુપર ડાન્સર-4’ શોને અલવિદૃા કહી દૃીધું છે.

શિલ્પાની જગ્યાએ હવે ૯૦ના દૃાયકાની સુંદૃર અભિનેત્રી કરિશ્મા કપૂરે જજની ખુરશી સંભાળી લીધી છે.

શો સંબંધિત કેટલાક ફોટા સો.મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહૃાા છે. જેમાં કરિશ્મા કપૂર સેટ પર જોવા મળી રહી છે.

પોલીસે રાજ કુંદ્રાની ધરપકડ કરતાં જ મોટો નિર્ણય લીધા બાદૃ શિલ્પાએ ’સુપર ડાન્સર ચેપ્ટર 4’નું શૂિંટગ મધ્યમાં જ રદૃ કર્યું હતું.

આ સાથે જ શોના નિર્માતાઓએ પણ જાણકારી આપી છે

કે શિલ્પા હવે અંગત કારણોસર શોમાં દૃેખાશે નહીં. કરિશ્મા કપૂર શિલ્પાને બદૃલે શોમાં જજની ખુરશી સંભાળશે.

તેમના સેટ પરથી કેટલીક તસવીરો પણ બહાર આવી રહી છે.

Read About Weather here

શિલ્પાના પતિ રાજ કુંદ્રાને સોમવારે રાત્રે મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. એવું કહેવામાં આવી રહૃાું છે કે તેના પર પોર્ન મૂવી બનાવવાનો અને કેટલીક એપ્સ પર અપલોડ કરવાનો આરોપ છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here