શહે2 યુવા ભાજપ દ્વા2ા તમામ વોર્ડમાં 2ક્તદાન કેમ્પ યોજાશે

શહે2 યુવા ભાજપ દ્વા2ા તમામ વોર્ડમાં 2ક્તદાન કેમ્પ યોજાશે
શહે2 યુવા ભાજપ દ્વા2ા તમામ વોર્ડમાં 2ક્તદાન કેમ્પ યોજાશે

નેતાજી સુભાષ્ાચંદ્ર બોઝ જન્મજયંતિ અંતર્ગત
કાલ થી તા.26 સુધીમાં 1800 થી વધુ બોટલ 2ક્ત એકત્રીત ક2ાશે: ટિલવા, જાડેજા, પીપળીયા

પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો. પ્રશાંતભાઈ કો2ાટના માર્ગદર્શન હેઠળ ગુજ2ાતભ2માં ભાજપ યુવા મો2ચા ધ્વા2ા આગામી તા.23ના આઝાદીના લડવૈયા નેતાજી સુભાષ્ાચંદ્ર બોઝની જન્મજયંતી નિમિતે 2ક્તદાન કેમ્પનુ આયોજન ક2વામાં આવના2 હોય, તે અંતર્ગત શહે2 ભાજપ યુવા મો2ચા દ્વા2ા શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણીના માર્ગદર્શન હેઠળ આવતીકાલે તા.16 થી તા.26/1 દ2મ્યાન શહે2ના તમામ વોર્ડમાં તબકકાવા2 મેગા 2ક્તદાન કેમ્પનું આયોજન ક2વામાં આવશે અને 2ક્તદાન કેમ્પ થકી 1800 થી વધુ બોટલ 2ક્ત એકત્ર ક2વામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

તા.16 ના રોજ વોર્ડ નં.6ના હુડકો ક્વાર્ટર કોમ્યુ.હોલ ખાતે સાંજે 4 થી 7, વોર્ડ નં.7 ના પંચનાથ મંદિર ખાતે સવારે 9 થી 1, વોર્ડ નં.10 ના નંદનવન હોલ ખાતે સવારે 9 થી 1 અને તા.19 ના રોજ વોર્ડ નં.8માં વોર્ડ ભાજપ કાર્યાલય ખાતે સવારે 9 થી 1, વોર્ડ નં.12ની કારડીયા રજપૂત સમાજ વાડી ખાતે સવારે 9 થી 1, વોર્ડ નં.15ના મોહનભાઈ સરવૈયા હોલ ખાતે સવારે 9 થી 1 અને તા.22 ના રોજ વોર્ડ નં.4 ના બંધુલીલા પબ્લિક સ્કુલ, ભગવતીપરા ખાતે સવારે 9 થી 1, વોર્ડ નં.11ની જ્યોતિ કોમ્પલેક્ષ, મવડી ખાતે સવારે 9 થી 1 અને તા.23ના રોજ વોર્ડ નં.1ના ધમેશ્ર્વર મહાદેવ, ધરમનગર ખાતે સવારે 9 થી 1, વોર્ડ નં.3ના દેવીહોલ, પોપટપરા

ખાતે સાંજે 4 થી 7, વોર્ડ નં.6 સાંદિપની સ્કુલ, સંતકબીર રોડ ખાતે સવારે 9 થી 1, વોર્ડ નં.13ના સ્વામીનારાયણ ચોક ખાતે સવારે 9 થી 1, વોર્ડ નં.14ના પવન પુત્ર ચોક ખાતે સવારે 9 થી 1, વોર્ડ નં.17ની શુભમ સ્કુલ ખાતે સવારે 9 થી 1 અને તા.26 ના રોજ વોર્ડ નં.2 મહર્ષી શાળા નં.59, બજરંગવાડી ખાતે સવારે 9 થી 1, વોર્ડ નં.18 બ્રહમાણી હોલ, કોઠારિયા રોડ ખાતે સવારે 9 થી 1 અને વોર્ડ.9ની અક્ષર સ્કુલ ખાતે સવારે 9 થી 1 દરમ્યાન કેમ્પ યોજાશે.

Read About Weather here

આ મેગા 2ક્તદાન કેમ્પમાં શહે2ના યુવાવર્ગને બહોળી સંખ્યામાં 2ક્તદાન ક2વાની અપીલ કરાઇ છેે. શહે2 ભાજપ યુવા મો2ચાના પ્રમુખ કિશન ટિલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયાએ જણાવેલ હતુ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here