ગુજરાત પ્રદેશ ભાજપની યોજના અનુસાર હાલ તમામ જિલ્લા મહાનગરોમાં કિસાન મોરચાની કારોબારી બેઠક યોજાઈ રહી છે.
તે અંતર્ગત રાજકોટ મહાનગર ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ કિસાન મોરચાના પ્રમુખ ભરતભાઈ શીંગાળા, મહામંત્રી રસિકભાઈ પટેલ, યોગેશ ભુવાની આગેવાનીમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ કિસાન મોરચાની કારોબારી બેઠક યોજાઈ હતી. આ કારોબારી બેઠકકમાં કિસાન મોરચાના શહેર હોદેદારો, તમામ વોર્ડના કિસાન મોરચાના વોર્ડ પ્રમુખ- મહામંત્રી અને કારોબારી સભ્ય ઉપસ્થિત રહયા હતા.
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
આ કિસાન મોરચાની કારોબારી બેઠકમાં સંચાલન અને વ્યવસ્થા શહેર ભાજપ કિસાન મોરચાના મહામંત્રી રસિકભાઈ પટેલ, યોગેશ ભુવાએ અંતમાં આભારવિધિ કિસાન મોરચાના કોષાઘ્યક્ષ રમેશભાઈ ઉઘાડએ કરી હતી. આ બેઠકમાં શહેર ભાજપ કિસાન મોરચાના જગદીશભાઈ કણસાગરા, યોગરાજસિંહ જાડેજા, સુરેશભાઈ બોઘાણી, મહેશભાઈ સાકરીયા, રાજનભાઈ સિંધવ, વિઠ્ઠલભાઈ અંભગી, રસીકભાઈ સાવલીયા, દિનેશભાઈ લીંબાશીયા, અતુલભાઈ પોકર, 2મેશભાઈ ઉઘાડ, મહેશભાઈ પીપળીયા સહિતના હોદેદારો તેમજ વોર્ડના કિસાન મોરચાના વોર્ડ પ્રમુખ, મહામંત્રી અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here