શહેર ભાજપના પ્રભારી ઝવેરભાઈ ઠકરાર દ્વારા

શહેર ભાજપના પ્રભારી ઝવેરભાઈ ઠકરાર દ્વારા
શહેર ભાજપના પ્રભારી ઝવેરભાઈ ઠકરાર દ્વારા

વિધાનસભા-68 માં સમાવિષ્ટ વિવિધ વોર્ડમાં પ્રવાસ યોજાશે
મંત્રી અરવિંદ રૈયાણી અને વિધાનસભા-68ના ઈન્ચાર્જ કિશોર રાઠોડ ઉપસ્થિત રહેશે

શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી, મહામંત્રી જીતુ કોઠા2ી, કિશો2 2ાઠોડ, ન2ેન્દ્રસિંહ ઠાકુ2ની એક સંયુક્ત અખબા2ી યાદીમાં જણાવાયું છે કે સંગઠન સં2ચના અને આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષ્ાીને પ્રદેશ ભાજપ ધ્વા2ા વિવિધ કાર્યક્રમોનું આયોજન ક2વામાં આવેલ હોય

Visit Saurashtra Kranti Homepage here

તે અંતર્ગત શહે2 ભાજપ સંગઠનના પ્રભા2ી ઝવે2ીભાઈ ઠક2ા2 દ્વા2ા આવતીકાલે શુક્રવા2ે વિધાનસભા-68 (પુર્વ) માં સમાવિષ્ટ વોર્ડ નં.4,પ,6,1પ,16 ના વોર્ડમાં 2હેતા પ્રદેશના આગેવાનો ,વોર્ડમાં 2હેતા અપેક્ષ્ાીત શ્રેણીના કાર્યર્ક્તા જેમાં વોર્ડમાં 2હેતા શહે2 ભાજપના હોદેદા2ો, શહે2ના કાયમી આમંત્રીતો,વિશેષ્ા આમંત્રીત, શહે2 કા2ોબા2ી સભ્યો, શહે2 મો2ચાના હોદેદા2ો, વોર્ડના પ્રભા2ી,

પ્રમુખ,મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી, કોષ્ાાધ્યક્ષ્ા, વોર્ડના કોર્પો2ેટ2, વોર્ડમાં 2હેતા શિક્ષ્ાણ સમિતિના સદસ્યો, વોર્ડમાં 2હેતા સેલ સંયોજકો, વોર્ડના તમામ મો2ચાના પ્રમુખ,મહામંત્રી, કા2ોબા2ી સભ્યો, બુથ ઈન્ચાર્જ, સહઈન્ચાર્જ, શક્તિકેન્દ્ર સંયોજક અને પ્રભા2ી, વોર્ડમાં 2હેતા આઈટી-સોશ્યલ મીડીયાની ટીમ સાથે આગામી કાર્યક્રમો અને વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષ્ાી વોર્ડના બુથ-શક્તિકેન્દ્રો, પેજપ્રમુખ- પેેજસમિતિ સહીતની સંગઠનાત્મક

બાબતો ઉપ2 ચર્ચા-વિચા2ણા ક2ાશે. ત્યા2ે આ પ્રવાસ દ2મ્યાન 2ાજયના મંત્રી અ2વીંદભાઈ 2ૈયાણી અને શહે2 ભાજપ મહામંત્રી અને વિધાનસભા-68ના ઈન્ચાર્જ કિશો2 2ાઠોડ ઉપસ્થિત 2હેશે. ત્યા2ે શહે2 ભાજપ સંગઠનનના પ્રભા2ી ઝવે2ીભાઈ ઠક2ા2 દ્વા2ા વોર્ડના અપેક્ષ્ાીત શ્રેણીના કાર્યર્ક્તાઓ સાથે વોર્ડ નં.4 માં સવા2ે 9:30 થી 11, વિવાહ પાર્ટી પ્લોટ, 80 ફુટ 2ોડ, ડીમાર્ટ વાળી શે2ી ખાતે, વોર્ડ નં.પ માં સવા2ે 11 થી 12:30, વિવાહ પાર્ટી પ્લોટ ખાતે, વોર્ડ નં.6 માં બપો2ે 4 થી પ:30 ,

Read About Weather here

ભોજલ2ામની વાડી, સંત કબી2 2ોડ ખાતે, વોર્ડનં.16 માં સાંજે પ:30 થી 7, કર્મજયોત વિદ્યાલય, દિપ્તીનગ2-પ ખાતે, વોર્ડ નં.1પમાં સાંજે 7:00 થી 8:30, મોહનભાઈ સ2વૈયાહોલ, 80 ફુટ 2ોડ ખાતે બેઠક યોજાશે. અને ઝવે2ીભાઈ ઠક2ા2 સહીતના આગેવાનો વોર્ડના અનુ.જાતિ પ2ીવા2 સાથે ભોજન લેશે. તેમ અતંમાં શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી, મહામંત્રી જીતુ કોઠા2ી, કિશો2 2ાઠોડ, ન2ેન્દ્રસિંહ ઠાકુ2ની યાદીમાં જણાવેલ હતું.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here