શહેર ભાજપના નેતાઓને ‘મોકળા’ હાથે લેતા ટોચના નેતા

145
શહેર-રાજકોટ
શહેર-રાજકોટ

શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખનો આક્ષેપ

Subscribe Saurashtra Kranti here

કોરોના પોઝિટિવ દર્દીને પોઝીટીવ આવ્યાના છેક 13 દિવસ બાદ સંપર્ક કરતુ મનપાનું ઢંગધડા વગરનું તંત્ર : ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારતું નિષ્ફળ તંત્ર : રાજપૂત

રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજપૂતે આક્ષેપ કરતા જણાવ્યું છે કે હાલ કોવીડ-19ની ગંભીર પરિસ્થિતિઓમાં સમગ્ર વિશ્વ મહામારી સામે જ્જુમી રહ્યું છે ત્યારે ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ અને રાજકોટ મનપા નું તંત્ર કોરોના સામે વામણું ઉતર્યું છે ત્યારે કોરોનાના કેસો કુદકે ને ભ્રુસકે વધી રહ્યા છે અને મનપાના તંત્રને ફક્ત ને ફક્ત વેક્સીનમાં રસ દાખવ્યો છે અને કોરોનાના વધતા કેસો સામે મનપાના તંત્રએ કોઈ જ નક્કર પગલા ભર્યા નથી મનપાના શાસકો અને કમિશ્નર દ્વારા પ્રેસમાં નિવેદનો આપવા સિવાય કશું જ કર્યું નથી એ શાબિત થાય છે.

Read About Weather here

આ બાબતે શ્રી રાજપૂતે વિશેષ જણાવ્યું છે કે મારો તા.26/03/2021ના રોજ પોઝીટીવ રીપોર્ટ આવ્યો સબસલામતનો ડંકો વગાડી દેવામાં આવે છે. પણ રાજકીય કોરીડોરના કુરીયલમાં થઇને આંતરીક લડાઇના આ અહેવાલો બહાર આવી જ ગયા છે. જેના ગાંધીનગર સુધી પડધા પડે તેવી શકયતા દેખાય છે. આગામી દિવસોમાં આ લડાઇ કેવો વળાંક લે છે એ જોવાનું રસપ્રદ બની રહેશે. નવા જૂની થવાના એંધાણ દેખાય રહયા છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleકોરોના સંક્રમણ હદ વટાવતા રાજકોટ દોડી આવતા મુખ્યમંત્રી રૂપાણી
Next articleઆજથી ક્રિકેટનો કાર્નિવલ: IPLનો રોમાંચ: વિરાટ- રોહિત વચ્ચે જંગ