પ્રમુખ પદે હાર્દિક રાબડીયાની વરણી
વોર્ડનં. 13 માં ‘આપ’ માં જોડાતા શ્રમિકો
શહેર અધ્યક્ષ શિવલાલ પટેલ અને શહેર સંગઠન મહામંત્રી, રાહુલભાઈ ભુવા તથા મહામંત્રી સંજયસિંહ વાઘેલા સાથે સંકલન અને વિચાર વિમર્શ કરી શહેર વોર્ડનં. 4 ના હોદેદારોની નિમણુંક કરાઈ છે.
Subscribe Saurashtra Kranti here
હાર્દિકભાઈ કે. રાબડીયા (પ્રમુખ) 7600668888, પિયુષભાઈ ડી. ઢોલરીયા (ઉપપ્રમુખ) 79907 19746, કેયુરસિંહ એસ. ડોડીયા (સંગઠન મહામંત્રી) 8200598585, મોહિતભાઈ ડી. રંગાણી (મહામંત્રી) 85111 13411, અલ્પેશભાઈ એલ.
ભુવા (સંગઠન મંત્રી) 9725966266, કેતનભાઈ જે સોરઠીયા (સંગઠન મંત્રી) 8160037028, દર્શનભાઈ એન. પારઘી (મંત્રી) 9913211183, અજયભાઈ એચ. નિમ્બાર્ક (મંત્રી) 7567672718, ધવલભાઈ આર.
સિતાપરા (મંત્રી) 9106356337, રજનીભાઈ એ. ભાલારા (મંત્રી) 9978504094, કૌશિકભાઈ એચ. પીપળીયા (સહમંત્રી) 81607 40140, પરેશભાઈ ડી. દુધાગરા (સહમંત્રી) 9601947570, મોહિતભાઈ એમ.
સંખાવરા (ખજાનચી) 9723930570, ગૌરવભાઈ જી. અમીપરા (યુવા પ્રમુખ) 8460226530, ભાવનાબેન કે. બાંભોલીયા (મહિલા પ્રમુખ) 94282 86263, પંકજભાઈ વી. દુધાગરા (કિશાન સેલ પ્રમુખ)
70464 44619, મહેશભાઈ આર. મકવાણા (અનુ.જાતી પ્રમુખ) 63519 59232, શાહનવાઝ એમ. બેલીમ (સોશિયલ મિડીયા ઈનચાર્જ) 72269 88281 ની વરણી કરાઈ છે. અખબારી યાદીમાં જણાવ્યું છે.
વોર્ડનં. 13 ના ફુલીયા હનુમાન પાસે રોજગારી અર્થે એકઠા થતા અને વિવિધ પ્રકારની કામગીરીના કોન્ટ્રાકટ રાખી કામગીરી કરતા તમામ શ્રમીકો આમ આદમી પાર્ટીના વાલજીભાઈ કણજારીયાના કામથી પ્રભાવીત થઈને
Read About Weather here
અને 76 જેટલા સભ્યો આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે સહમત થઈ શહેર મધ્યસ્થ કાર્યાલય ખાતે શહેર મહામંત્રી સંજયસિંહ વાઘેલા દ્રારા આમ આદમી પાર્ટીમાં આવકારેલ હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here